Home /News /crime /

સપ્તાહમાં બીજી વાર નાપાક હરકત,પોરબંદરના વધુ 12 માછીમારોનું અપહરણ

પોરબંદર: પાકિસ્તાન દ્વારા એક જ સપ્તાહમાં ફરી નાપાક હરકત કરીને ભારતની પીઠમાં ખંજર માર્યું છે. પાકિસ્તાની મરીને ગુરુવારે વહેલી સવારે ભારતીય જળસીમાં પાસેથી 12 માછીમારો અને બે બોટનું અપહરણ કરી ઉઠાવી ગયું હતું. અપહરણ કરાયેલી બોટ પોરબંદર અને ઓખાની હતી.ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પૂર્વે 16 બોટ અને 88 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યાં હતાં.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પોરબંદર: પાકિસ્તાન દ્વારા એક જ સપ્તાહમાં ફરી નાપાક હરકત કરીને ભારતની પીઠમાં ખંજર માર્યું છે. પાકિસ્તાની મરીને ગુરુવારે વહેલી સવારે ભારતીય જળસીમાં પાસેથી 12 માછીમારો અને બે બોટનું અપહરણ કરી ઉઠાવી ગયું હતું. અપહરણ કરાયેલી બોટ પોરબંદર અને ઓખાની હતી.

ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પૂર્વે 16 બોટ અને 88 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યાં હતાં.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, દરિયો, પાક મરીન, પાકિસ્તાન, ભારત, માછીમારો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन