Home /News /crime /

પોરબંદરઃ આંતરરાષ્ટ્રીય જળ સિમા નજીકથી 88 માછીમારોનું અપહરણ

અમદાવાદ,પોરબંદરઃ પાકિસ્તાની સુરક્ષા એજન્સીએ શુક્રવારે ગુજરાતની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા જખૌ નજીક અરબસાગરમાંથી 88 ભારતીય માછીમારોનું અપહરણ કરતા ચકચાર મચી છે. તેમજ 16 બોટ પણ જપ્ત કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ સાત અપહરણ કરાયેલ બોટો પૈકી 8 ઓખા અને 8 પોરબંદરની છે. સવારે ધુમ્મસમાં ભુલથી તેઓ ગુજરાતની જળ સીમા પાર કરી ગયા હોવાથી તેમનું અપહરણ કરાયું હોવાની શંકા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ,પોરબંદરઃ પાકિસ્તાની સુરક્ષા એજન્સીએ શુક્રવારે ગુજરાતની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા જખૌ નજીક અરબસાગરમાંથી 88 ભારતીય માછીમારોનું અપહરણ કરતા ચકચાર મચી છે. તેમજ 16 બોટ પણ જપ્ત કરી છે.
સુત્રોના જણાવ્યા મુજબ સાત અપહરણ કરાયેલ બોટો પૈકી 8 ઓખા અને 8 પોરબંદરની છે. સવારે ધુમ્મસમાં ભુલથી તેઓ ગુજરાતની જળ સીમા પાર કરી ગયા હોવાથી તેમનું અપહરણ કરાયું હોવાની શંકા છે.

પ્રતિકાત્મક તસવીર
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુનો, દરિયો, પાકિસ્તાન, માછીમાર

આગામી સમાચાર