કેરલમાંથી પકડાયા ખતરનાક આતંકી સંગઠન ISના ચાર સમર્થક

Haresh Suthar | News18
Updated: September 15, 2015, 4:44 PM IST
કેરલમાંથી પકડાયા ખતરનાક આતંકી સંગઠન ISના ચાર સમર્થક
કેરલ પોલીસે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના શંકાસ્પદ ચાર આતંકીઓને ઝડપી લીધા છે. કેરલ પોલીસે શકમંદ બે આતંકીઓને તિરૂવનંતપુરૂમ અને અને અન્ય બેને કોઝિકોડથી ઝડપી લીધા હતા.

કેરલ પોલીસે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના શંકાસ્પદ ચાર આતંકીઓને ઝડપી લીધા છે. કેરલ પોલીસે શકમંદ બે આતંકીઓને તિરૂવનંતપુરૂમ અને અને અન્ય બેને કોઝિકોડથી ઝડપી લીધા હતા.

  • News18
  • Last Updated: September 15, 2015, 4:44 PM IST
  • Share this:
તિરૂવનંતપુરમ # કેરલ પોલીસે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના શંકાસ્પદ ચાર આતંકીઓને ઝડપી લીધા છે. કેરલ પોલીસે શકમંદ બે આતંકીઓને તિરૂવનંતપુરૂમ અને અને અન્ય બેને કોઝિકોડથી ઝડપી લીધા હતા.

રિપોર્ટસ અનુસાર ચાર પૈકીના બે આતંકીઓને તિરૂવનંતપુરૂમાંથી એ સમયે ઝડપી લેવાયા કે જ્યારે તેઓ દુબઇથી તાલિમ લઇને અહીં આવી રહ્યા હતા. કેરલ સ્પેશિયલ બ્રાન્ચ પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યૂરોના સંયુક્ત ઓપરેશન હેઠળ આ આતંકીઓની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

તપાસ એજન્સીઓને શંકા છે કે આ તમામ આઇએસઆઇએસ માટે ભારતમાં સમર્થકો તૈયાર કરવા આવ્યા હતા. આ ઘટના એ સમયે સામે આવી છે જ્યારે સંયુક્ત આરબ અમીરાતએ જિહાદી આતંકી સંગઠન સાથે જોડાયેલા બે ભારતીયોને સોંપ્યા હતા. જોકે તપાસ એજન્સીએએ આ બંનેને છોડી મુક્યા છે.
First published: September 15, 2015, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading