Home /News /crime /કપાસનું વાવેતર નિષ્ફળ જતાં વાડીમાં જ ખેડૂત લટકી ગયો,મોત

કપાસનું વાવેતર નિષ્ફળ જતાં વાડીમાં જ ખેડૂત લટકી ગયો,મોત

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાં તાલુકાના સોલડી ગામના એક ખેડૂતે કપાસના વાવેતરમાં નુકશાન થવાથી પાક નિષ્ફળ જશે તેવા ભયે ગળેફાંસો ખાઇને વાડીમાં જ આપઘાત કરી લીધો હતો.

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાં તાલુકાના સોલડી ગામના એક ખેડૂતે કપાસના વાવેતરમાં નુકશાન થવાથી પાક નિષ્ફળ જશે તેવા ભયે ગળેફાંસો ખાઇને વાડીમાં જ આપઘાત કરી લીધો હતો.

  • Web18
  • Last Updated :
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાં તાલુકાના સોલડી ગામના એક ખેડૂતે કપાસના વાવેતરમાં નુકશાન થવાથી પાક નિષ્ફળ જશે તેવા ભયે ગળેફાંસો ખાઇને વાડીમાં જ આપઘાત કરી લીધો હતો.
સોલડી ગામના નરશીભાઇ ખુશાલભાઇ પટેલે મોઘુ બિયારણ અને ખાતરનો ખર્ચ કરીને કપાસનું વાવેતર કર્યું હતું. તેઓ વાડીએ પહોંચ્યા ત્યારે વરસાદ અને વાવાઝોડાને લીધે કપાસના વાવેતરને નુકશાન થયું હતું. જેથી આંતરડી કકળી ઉઠી હતી અને તેમણે વાડીમાં જ દોરડા વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી.

મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ, કપાસના પાકમાં પાણી ભરાતા વાવેતર નિષ્ફળ જવાની દહેશતથી આપઘાત કર્યો છે.
First published:

Tags: આપઘાત, ખેડૂત, ખેતી, પાક, મોત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन