Home /News /crime /જુનાગઢઃ રેપ-ખુન કેસના બે કેદીઓનો જેલમાં જ આપઘાતનો પ્રયાસ
જુનાગઢઃ રેપ-ખુન કેસના બે કેદીઓનો જેલમાં જ આપઘાતનો પ્રયાસ
જુનાગઢઃ જુનાગઢ જીલ્લા જેલમાં કાચા કામના બે કેદીઓએ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો અને બંનેને તાત્કાલિક સારવાર માટે જુનાગઢ ની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

જુનાગઢ જીલ્લા જેલમાં મધુ લાલજી તેમજ દિનેશ સોલંકી નામના કેદીઓએ અલગ અલગ સમયે સાબુનું દ્રાવણ તેમજ તાવના વધુ ટીકડા ખાઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો મધુ લાલજી બળત્કારના કેસમાં જેલમાં છે અને દિનેશ ખૂન કેસમાં જેલમાં છે.
દિનેશ જણાવ્યું હતું કે મારી પત્નીને ચાર લોકો ઉપાડી ગયા છે તેની ફરિયાદ કરી છે પણ પોલીસ દ્વારા કોઈ પગલા નહિ લેવાતા મેં સાબુનું દ્રાવણ પીધું છે. જ્યારે કેદી વોર્ડ માં શિફ્ટ થયેલ મધુ એ ક્યાં કારણોસર દવા પીધી છે તે જાણી શકાયું નથી.આ બને જેલમાં પરત આવ્યા બાદ જાણી શકશે કે તેણે જણાવેલ કારણ છે કે કોઈ અન્ય કારણથી આ પગલું ભર્યું છે તેમ જેલ અધિકારીએ જણાવ્યું હતું
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર