જુનાગઢઃખુનના આરોપીને પૈસાની જરૂર પડતાં મહિલાને બંધક બનાવી રૂ.7.50લાખની લૂંટ કરી!

જુનાગઢઃ જુનાગઢના પોશ વિસ્તાર ગણાતાં રોયલ પાર્ક સોસાઈટીમાં મહિલાને બંધક બનાવી રૂપિયા ૭.૫૦ લાખની લુટ કરી નાસી ગયેલ આરોપીને જુનાગઢ પોલીસે ગાંધી ચોક વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમી ને આધારે સણાથા ગામનો આહીર ભીખુ વીરાને પકડ્યો હતો.ખૂન કેસમાં સંડોવાયેલ હોય પૈસાની જરૂર હોય લુટ કર્યાનું જણાવ્યુ હતું.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
જુનાગઢઃ જુનાગઢના પોશ વિસ્તાર ગણાતાં રોયલ પાર્ક સોસાઈટીમાં મહિલાને બંધક બનાવી રૂપિયા ૭.૫૦ લાખની લુટ કરી નાસી ગયેલ આરોપીને જુનાગઢ પોલીસે ગાંધી ચોક વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમી ને આધારે સણાથા ગામનો આહીર ભીખુ વીરાને પકડ્યો હતો.ખૂન કેસમાં સંડોવાયેલ હોય પૈસાની જરૂર હોય લુટ કર્યાનું જણાવ્યુ હતું.

સણાથા ગામના ભીખુ નામના શખ્શે કંકોત્રી આપવાના બહાને રોયલ પાર્ક સોસાઈટીમાં મહિલાને બંધક બનાવી ૭.૫૦ લાખ ની લુટ કરેલ અને લુટ બાદ સી.સી.ટી.વી. ફૂટેજ ની મદદથી પોલીસે તેનું પગેરું દબાવ્યું હતું અને તેની અટકાયત કરતા તેણે ચોકાવનારી કબુલાત આપી હતી અને લુટ પહેલા ૪ મહીંનાંથી તે રેકી કરી રહ્યો હતો. પેટ્રોલ પંપ ધારકના ઘરે જઈ મહિલાને બંધક બનાવી ૭.૫૦ લાખ ની લુટ કરી હતી.

આ ઇસમ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં  ખૂન,લુટ,ચોરી જેવા અનેક ગુન્હામાં સંડોવાયેલ છે. પોલીસે તેની પાસે થી ૭.૫૦ લાખની લુટમાંથી ૧ લાખ રોકડા,ગુન્હાના ઉપયોગમાં લેવાયેલ બાઈક અને મોબાઇલ કબજે કરેલ છે.

કયા કયા ગુનામાં સંડોવણી ખુલી

૧૯૯૨ માં જુનાગઢ માં ખૂન માં સંડોવાયેલ પોણા બે વર્ષ ની જેલ

જામનગર જીલ્લા ના કલ્યાણપુર ગામે થયેલ ખૂન માં સામેલ

૧૯૯૫ માં માંગરોળ ના બામણવાડા ગામે થયેલ ખૂનમાં નિર્દોષ

૧૯૯૬ માં ભાવનગરના ઢસા ગામે ૧૪ કિલો ચાંદી ની લુટ

૧૯૯૬ માં સુરતમાં બાઈક ચોરી માર માર્યાના ની ફરિયાદ

૨૦૦૬ માં માણાવદર માં જમીન ના દસ્તાવેજ મામલે ૪ લાખ ની લુટ

૨૦૧૨ માં કણઝાધારે મારામારી તેમજ ના ગુન્હામાં સંડોવાયેલ
First published: