વેપારીના બંગલામાં ચાલતુ હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું

મોડાસાઃ મોડાસા શહેરના પોષ વિસ્તારમાં આવેલા સંજય રાઠોડ નામના કરીયાણાના વેપારીના બંગલામાંથી હાઇ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે. આજે એલસીબીએ દરોડો પાડીને એક લાખ રોકડ સહિત 13લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ પરથી હોન્ડા સીટી કાર અને ચાર ટુ વ્હીલર તેમજ 9 શકુનીઓને ઝડપી લીધા હતા.

  • Web18
  • Last Updated :
  • Share this:
મોડાસાઃ મોડાસા શહેરના પોષ વિસ્તારમાં આવેલા સંજય રાઠોડ નામના કરીયાણાના વેપારીના બંગલામાંથી હાઇ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે. આજે એલસીબીએ દરોડો પાડીને એક લાખ રોકડ સહિત 13લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ પરથી હોન્ડા સીટી કાર અને ચાર ટુ વ્હીલર તેમજ 9 શકુનીઓને ઝડપી લીધા હતા.

gu

મોડાસા શહેરના મધ્યમાં આવેલ પોશ વિસ્તારમાં રત્નમ સોસાયટીમાં શહેરના બસસ્ટેશન વિસ્તારમાં કરીયાણાની દુકાન ધરાવતા સંજય ચૌહાણના બંગલામાં પત્તાનો જુગાર રમતો હોવાની બાતમી જીલ્લા એલસીબી પોલીસને હતી. ત્યારે ગત મધરાત્રીએ જીલ્લા એલસીબી પોલીસે રત્નમ સોસાયટીના એ/૮ નંબરના બંગલામાં છાપો મારતા મકાનના ધાબા પરથી અગ્રણી વેપારી સંજય રાઠોડ સહીત શહેરના અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા ૯ યુવકોને જડપી  ૯૮ હજારની રોકડ એક હોન્ડાસીટી કાર ચાર મોટરસાયકલ મોબાઈલ સહીત કુલ ૧૩ લાખનો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

જુગાર રમતા જડ્પાયેલા આરોપીઓ

(૧) સંજય પ્રેમજીભાઇ રાઠોડ રહે-એ/૮ રત્નમ રેસીડન્સી (મુખ્ય આરોપી) -જુગાર રમાડનાર

(૨) રમીઝ ઈમ્તિયાઝભાઈ સુથાર રહે-મોડાસા

(૩) મહમ્મદ ઇલીયાસ અયુબ ભાઈ રહે-મોડાસા

(૪) મહંમદ ઈદ્રીસ ઇબ્રાહીમભાઇ  રહે-મોડાસા

(૫) સાબિર ઇબ્રાહીમભાઇ  રહે-મોડાસા

(૬) સિકંદર મુસ્તુફા રહે-મોડાસા

(૭) સલીમ મુસાભાઈ રહે-મોડાસા

(૮)મુસ્તાક ઉમરભાઈ રહે-મોડાસા

(૯) સોહેબખાન ઈબ્રાહીમભાઈ રહે-મોડાસા
First published: