રાજકોટમાં ગુનેગારો બેફામ, પોલીસ સ્ટેશન નજીક જવેલર્સમાં તસ્કરોનો હાથફેરો

News18 Gujarati | News18
Updated: January 19, 2016, 2:42 PM IST
રાજકોટમાં ગુનેગારો બેફામ, પોલીસ સ્ટેશન નજીક જવેલર્સમાં તસ્કરોનો હાથફેરો
રાજકોટઃ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી પોલીસનો ખોફ ન રહેતા ગુનેગારો બેફામ બન્યા છે. ચોરી,લૂંટ તેમજ અન્ય ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેને લીધે રાજકોટવાસીઓ ચિંતિત બન્યા છે. અને જાનમાલની સુરક્ષા પણ જોખમાઇ છે.

  • News18
  • Last Updated: January 19, 2016, 2:42 PM IST
  • Share this:
રાજકોટઃ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી પોલીસનો ખોફ ન રહેતા ગુનેગારો બેફામ બન્યા છે. ચોરી,લૂંટ તેમજ અન્ય ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેને લીધે રાજકોટવાસીઓ ચિંતિત બન્યા છે. અને જાનમાલની સુરક્ષા પણ જોખમાઇ છે.

માલવિયા પોલીસ મથકેથી 60 મીટર જેટલા અંતરે આવેલી શ્રી જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવી હતી. અને અંદાજે 17 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. આ સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ હતી. પોલીસની કહેવાતી નાઈટ પેટ્રોલિંગના ધજિયા ઉડ્યા હતા.
First published: January 19, 2016, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading