વેરાવળઃજવેલર્સ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી લૂંટનો પ્રયાસ

વેરાવળઃ વેરાવળમાં ગઇકાલે રાત્રે એક સોની વેપારી ઉપર લૂંટના ઇરાદે જીવલેણ હુમલો બે શખ્સોએ કર્યો હતો અને લોહી નીકળતી હાલતમાં આ વેપારીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલામાં ફાયરીંગ થઇ હોવાનું ઇજાગ્રસ્ત વેપારીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું.

  • Web18
  • Last Updated :
  • Share this:
વેરાવળઃ વેરાવળમાં ગઇકાલે રાત્રે એક સોની વેપારી ઉપર લૂંટના ઇરાદે જીવલેણ હુમલો બે શખ્સોએ કર્યો હતો અને લોહી નીકળતી હાલતમાં આ વેપારીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલામાં ફાયરીંગ થઇ હોવાનું ઇજાગ્રસ્ત વેપારીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું.
દેવ જવેલર્સ નામની દુકાન ધરાવતા પરેશ હરેશભાઇ લોઢીયા (ઉ.વ.૩૮) રાત્રે દુકાન બંધ કરીને પોતાના ઘર તરફ પગપાળા જઇ રહ્યા હતા ત્યારે દોલતપ્રેસ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ પાછળથી હુમલો કર્યો હતો.
આ બનાવની જાણ થતા સોની સમાજના અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા હતા પોલીસ પણ પહોંચી હતી.
First published: