જેતપુરમાં વાહન મુકવા બાબતે બે જુથ વચ્ચે અથડામણથી તંગદીલી

જેતપુરઃ જેતપુરમાં મોડીરાત્રે ખોડ્પરામાં ઈડલી ઢોસાની રેકડી પાસે વાહન રાખવાની બાબતે હિંદુ મુસ્લિમ સમુદાયના બે જુથ સામસામે આવી ગયા હતા. ટોળામાં બોલા ચાલી થતા મામલો બીચકયો હતો અને પ્રથમ મારામારી અને સોડાની બોટલોનાં ઘા થયા હતા.

  • News18
  • Last Updated :
  • Share this:
જેતપુરઃ જેતપુરમાં મોડીરાત્રે ખોડ્પરામાં ઈડલી ઢોસાની રેકડી પાસે વાહન રાખવાની બાબતે હિંદુ મુસ્લિમ સમુદાયના બે જુથ સામસામે આવી ગયા હતા. ટોળામાં બોલા ચાલી થતા મામલો બીચકયો હતો અને પ્રથમ મારામારી અને સોડાની બોટલોનાં ઘા થયા હતા.

jetpur atdaman1

એક તબક્કે  આ વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ ગયુ હતું. આ માંમલામાં એકને ગળામાં બોટલ વાગતા હોસ્પીટલે ખસેડાયો હતો. બનાવ સીસી કેમેરામાં કેદ થયેલ અને પોલીસે માંમોલો સંભાળતા હાલ શાંતિ છે.
First published: