જામનગરઃદાનપેટી ન તુટી તો મંદિરની મુર્તિ ખંડિત કરવાનો પ્રયાસ

News18 Gujarati | News18
Updated: January 5, 2016, 3:03 PM IST
જામનગરઃદાનપેટી ન તુટી તો મંદિરની મુર્તિ ખંડિત કરવાનો પ્રયાસ
જામનગરઃજામનગરના પસાય ગામ પાસે ઐતિહાસિક મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિરમાં ગઈકાલે કોઈ અજાણ્યો તસ્કર ધુસી ગયો હતો તેને માતાજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરેલ હતો પરતું દાનપેટી તૂટી નહિ . તેથી આ શખ્સે મહાકાલી માતાજી ના આભૂષણોમાં તોડફોડ કરી હતી.

  • News18
  • Last Updated: January 5, 2016, 3:03 PM IST
  • Share this:
જામનગરઃજામનગરના  પસાય ગામ પાસે ઐતિહાસિક મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિરમાં ગઈકાલે  કોઈ અજાણ્યો તસ્કર ધુસી ગયો હતો તેને માતાજીના મંદિરમાં ચોરીનો  પ્રયાસ કરેલ હતો પરતું દાનપેટી તૂટી  નહિ . તેથી આ શખ્સે મહાકાલી માતાજી ના આભૂષણોમાં તોડફોડ કરી હતી.

jam chori1

વધુમાં  માતાજીના ત્રીસુલને પણ ઉખેડી નાખેલ હતું.   માતાજીની મૂર્તિ ને ખંડિત કરવા  પ્રયાસ કરેલ હતો. આ મંદિરમાં સી સી ટી વી કેમેરા આવેલ છે. તેથી આ શખ્શ એ  મોઢા ઉપર બુકાની બાંધી  હતી.  અને વધુ સી સી ટીવી  કેમેરામાં તે આવેલ હોય તેને લઇ ને કેમેરામાં તોડફોડ કરી હતી. માતાજીના  મંદિરમાં આ ધટના ની જન થતા  ગ્રામજનો મંદિર અ દોડી આવ્યા હતા. પોલીસ ને જાણ કરી હતી.

જો કે માતાજી માં મંદિર માં આ શખ્શ ના કુત્ય  થી ભાવિકો માં ભારે રોષ ની લાગણી જન્મી હતી.  આ  કુત્ય કરનાર સી સી ટી વી કેમેઅર કેદ થઇ ગયો છે. ત્યારે પોલીસ આવું કુત્ય કરનાર શખ્શ સામે પોલીસ કડક માં કડક પગલા ભારે તેવી માંગ મંદિર ના ભાવિકો ઈચ્છી રહ્યા છે
First published: January 5, 2016, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading