Home /News /crime /

ક્રાઇમની સિરિયલ જોઇ કર્યું અપહરણ,માગી બે કરોડની ખંડણી જાણો આખી ઘટના

જામનગરઃ જામનગર શહેરમાં ગત ૩૦-૦૮-૧૬ના રોજ કિશોરભાઈ સોનીના પુત્ર કરણનું બે કરોડની ખંડણી માટે અપહરણ કરી ખૂન કરી નાખ્યું હતું. લાશ રણજીતસાગર રોડ ઉપર રાજ કોર્નર કોમ્પ્લેક્ષમાથી મળી હતી. આરોપીએ ફરિયાદી કિશોરભાઇ પાસેથી તેમના પુત્ર કરણને છોડાવવા માટે બે કરોડની ખંડણીની માંગણી કરી હતી અને કરણ સોનીની હત્યા કરી લાશ ફેકી દીધી હતી. અપહરણનો પ્લાન આરોપીએ ક્રાઇમની સિરિયલ જોઇને બનાવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જામનગરઃ જામનગર શહેરમાં ગત ૩૦-૦૮-૧૬ના રોજ કિશોરભાઈ સોનીના પુત્ર કરણનું બે કરોડની ખંડણી માટે અપહરણ કરી ખૂન કરી નાખ્યું હતું. લાશ રણજીતસાગર રોડ ઉપર રાજ કોર્નર કોમ્પ્લેક્ષમાથી મળી હતી. આરોપીએ ફરિયાદી કિશોરભાઇ પાસેથી તેમના પુત્ર કરણને છોડાવવા માટે બે કરોડની ખંડણીની માંગણી કરી હતી અને કરણ  સોનીની હત્યા કરી લાશ ફેકી દીધી હતી. અપહરણનો પ્લાન આરોપીએ ક્રાઇમની સિરિયલ જોઇને બનાવ્યો હતો.

30ઓગસ્ટે કરણનો મૃતદેહ જામનગરના રણજીતસાગર રોડ પર ઈવા પાર્કની સામે રાજ સોનલ કોમ્પ્લેક્ષની એક દુકાનમાથી મળી આવ્યો હતો. જ્યાં જામનગર પોલીસે આ હત્યા અંગે ચક્રો ગતિમાન કર્યા હતા. આ અપહરણ ખૂન ખંડણીના બનાવ અંગે પોલીસને જાણ થતાં ત્વરિત તપાસ શરૂ કરાઇ હતી. બાતમીને આધારે ખૂન કેસનો આરોપી મયંક મનસુખભાઇ સંધાણી ને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ હતી. આરોપી મયંક ટીવીમાં આવતી ક્રાઇમ ની સિરિયલો જોઈ તેના આધારે કરણનું અપહરણ કરી ખંડણી માંગી ખૂનને કરૂણ અંજામ આપ્યો હતો. આરોપી મયંક આ પહેલા પણ પૈસા માટે તેના નાના ભાઈ જયનું અપહરણ કરી ખંડણી માંગી પૈસા ન આપેતો ખૂન કરી નાખવાનો પ્લાન ધડેલ હતો.
First published:

Tags: અપહરણ, ખંડણી, જામનગર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन