Home /News /crime /દુનિયામાં ઝડપથી પગપેસારો કરી રહ્યું જેહાદી સંગઠન હિબ્જ ઉત તહરીર

દુનિયામાં ઝડપથી પગપેસારો કરી રહ્યું જેહાદી સંગઠન હિબ્જ ઉત તહરીર

વિશ્વમાં આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક ગંભીર કહી શકાય એવી બાબત સામે આવી છે. દુનિયામાં આતંકવાદી સંગઠનો વધુ ઝડપથી પોતાનો પગપેસારો કરી રહ્યા છે. જૈશ, લશ્કર અને ઇન્ડિયમ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનો આતંક મચાવી રહ્યા છે ત્યારે વધુ એક આતંકી સંગઠન હિબ્જ ઉત તહરીર સક્રિય બન્યું છે. આ સંગઠન નાનું નથી, આ સંગઠન ઓછામાં ઓછા 50 દેશોમાં સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # વિશ્વમાં આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક ગંભીર કહી શકાય એવી બાબત સામે આવી છે. દુનિયામાં આતંકવાદી સંગઠનો વધુ ઝડપથી પોતાનો પગપેસારો કરી રહ્યા છે. જૈશ, લશ્કર અને ઇન્ડિયમ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનો આતંક મચાવી રહ્યા છે ત્યારે વધુ એક આતંકી સંગઠન હિબ્જ ઉત તહરીર સક્રિય બન્યું છે. આ સંગઠન નાનું નથી, આ સંગઠન ઓછામાં ઓછા 50 દેશોમાં સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

ભલે આ સંગઠન આતંકવાદ સાથે સીધી રીતે જોડાયેલું નથી પરંતુ આ સંગઠનના નેતાઓનું ભાષણ અને અંદાજ જોવો તો આતંકવાદી સંગઠન કરતાં કંઇ કમ નથી. આ સંગઠનના નેતાઓની જુબાનથી જેહાદના અગનગોળા બહાર ફેંકાઇ રહ્યા છે જેનાથી ખૂનખરાબો વધી રહ્યો છે. આત્મઘાતી હુમલાખોરોને આ સંગઠન શહીદ ઓળખાવી રહી છે.

હિબ્જ ઉત તહરીર એક અરબી શબ્દ છે. જેનો અર્થ આઝાદીની પાર્ટી થાય છે. આ સંગઠનનો એક જ ઉદ્દેશ છે ઇસ્લામિક ખલીફાશાહી કે શરિયા કાનૂન પર આધારિત સત્તા કાયમ કરવી. આ સંગઠન 1953માં યેરૂશલમમાં તકીઉદ્દીન અલ નભાનીએ સુન્ની મુસ્લિમ સંગઠન બનાવ્યું હતું. 50 દેશમાં ફેલાયેલા આ સંગઠનમાં અંદાજે 10 લાખથી વધુ સભ્યો હોવાનું મનાય છે.
First published:

Tags: આતંકવાદી સંગઠન, આતંકવાદી હુમલો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन