Home /News /crime /

રાજકોટઃપ્રેમીકાએ લગ્ન કરવા રૂ.1લાખ માગ્યા હતા ,પોલીસ સ્ટેશન નજીક જ ખેલાયો ખુનીખેલ

રાજકોટઃ રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે છેલ્લા ઘણા સમયથી દેહ વ્યાપારનો વ્યવસાય ચાલી રહ્યો છે. સોમવારે સવારના સમયે જામનગરના જયદીપ ગોસ્વામી નામનો શખ્સ થોરાળા વિસ્તાર મા આવેલા આ રેડલાઇટ એરીયામા પોતાની પ્રેમીકાને મળવા આવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

રાજકોટઃ રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે છેલ્લા ઘણા સમયથી દેહ વ્યાપારનો વ્યવસાય ચાલી રહ્યો છે.  સોમવારે સવારના સમયે જામનગરના જયદીપ ગોસ્વામી નામનો શખ્સ થોરાળા વિસ્તાર મા આવેલા આ રેડલાઇટ એરીયામા પોતાની પ્રેમીકાને મળવા આવ્યો હતો.

પ્રેમીકાએ લગ્ન કરવા માટે રૂપિયા 1 લાખની માંગણી કરી હતી. જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.  ત્યારબાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રોષે ભરાયેલા ભરાયેલા પ્રેમીએ પ્રેમિકા પર ઉપરાછાપરી 10 જેટલા છરીના ઘા મારી મૉતને ઘાટ ઉતારી દિધી હતી.

હત્યા કર્યા બાદ બારીમાથી નાસી જતા વખતે ઇજા પહોચી હતી. ત્યારબાદ તેને સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર અર્થૅ લઈ જવામા આવ્યો હતો.  હાલ આરોપી જયદીપ ગૌસ્વામી પોલીસ જાપ્તા હૅઠળ સારવાર લઈ રહ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ આ રૂપલલના મૂળ ઉતરપ્રદેશની તેનું નામ મોહિદા(ઉ.વ.28) છે. જ્યારે તેનો પ્રેમી જામનગરનો અને તેનું નામ જયદીપ તુલસીદાસ છે. જયદીપ મોહિદાને છેલ્લા બે વર્ષથી પ્રેમ કરતો હતો.

First published:

Tags: ક્રાઇમ, ગુનો, પ્રેમિકા હત્યા, રાજકોટ, રૂપલલના હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन