Home /News /crime /

પાક મરીને અપહરણ કરેલા 88 ભારતીય માછીમારોને કરાચી જેલમાં કેદ કરાયા

પોરબંદરઃ પાકિસ્તાન મરીન દ્વારા બે દિવસપૂર્વે 16 ભારતીય બોટો સાથે 88 માછીમારોના અપહરણની ઘટના બની હતી.અપહરણ કરાયેલ તમામ 88ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન દ્વારા કરાચીના ડોક્સ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
પોરબંદરઃ પાકિસ્તાન મરીન દ્વારા બે દિવસપૂર્વે 16 ભારતીય બોટો સાથે 88 માછીમારોના અપહરણની ઘટના બની હતી.અપહરણ કરાયેલ તમામ 88ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન દ્વારા કરાચીના ડોક્સ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા છે.

pakistan ked

બે દિવસ પૂર્વે ભારતીય જળસીમાં નજીક ફીશીંગ કરી રહેલી પોરબંદરની 8 અને ઓખાની 8 એમ મળી કુલ 16 બોટ અને 88 માછીમારોનુ પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતુ.આ તમામ માછીમારોને પોલીસ દ્વારા પાકિસ્તાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.અને ત્યારબાદ તેઓને જેલહવાલે કરાઈ તેવી શક્યતા છે.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, દેશ વિદેશ, પાક મરીન, માછીમારો

આગામી સમાચાર