Home /News /crime /

રીસાયેલી પત્ની ના માનતા પતિ ભળભળ સળગ્યો,બે બાળકોને લીધા બાથમાં

રીસાયેલી પત્ની ના માનતા પતિ ભળભળ સળગ્યો,બે બાળકોને લીધા બાથમાં

સુરતઃ જીલ્લાના મહુવા તાલુકાના બુટવાડા ગામે રિસાયેલી પત્ની પરત નહિ આવતા પતિએ બે બાળકો સાથે પત્નીના ઘરે જઈ સળગી જઈ આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. વારંવાર પતિ દ્વારા ત્રાસ અપાતા પત્ની પિયર ગઈ હતી અને જેને લેવા પતિ ગયો હતો . જોકે પતિ તેમજ બંને બાળકો દાઝી જતા તેઓને સુરત જઈ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
સુરતઃ જીલ્લાના મહુવા તાલુકાના બુટવાડા ગામે રિસાયેલી પત્ની પરત
નહિ આવતા પતિએ બે બાળકો સાથે પત્નીના ઘરે જઈ સળગી જઈ આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. વારંવાર પતિ દ્વારા ત્રાસ અપાતા પત્ની પિયર ગઈ હતી
અને જેને લેવા પતિ ગયો હતો . જોકે પતિ તેમજ બંને બાળકો દાઝી જતા તેઓને
સુરત જઈ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

આદિવાસી પંથક ગણાતા સુરત જીલ્લાના મહુવા તાલુકાના બુટવાડા ગામે રહેતા સુરેશ ભાઈ નાયકાના ગામ ના જ ચોકિયા ફળિયા માં રહેતી રીટા બેન નાયકા સાથે લગ્ન કર્યા હતા . અને જગન જીવન દરમિયાન બે સંતાનો પણ હતા . પરંતુ બાદ માં પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતા પતનની રીતેબહેન બે બાળકો સાથે પિયર જતી રહી હતી. અને જેથી તેને પરત લેવા માટે પતિ મહેશ ભાઈ રીતા ના ઘરે ગયા હતા.

પરંતુ રીટા એ આવવાની માની કરતા તેને ઘરની બહાર જ પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી જવા પ્રયાસ કર્યો હતો . અને પોતાના બંને બાળકો ને પણ બાથ માં લઈ લીધા હતા .

હાલ પતિ સુરેશ નાયકા તેમજ બંને બાળકો હોસ્પિટલ ના બીછાને છે . તો બીજી બાજુ પોલીસ કાર્યવાહી ની વાત કરી એ તો ઘટનાને લઈ ને મહુવા પોલીસ
પણ દોડતી થઇ હતી. કારણ સુરેશ નાયકાની પત્નીએ પતિ વિરુદ્ધ બંને બાળકો
ને મારી નાખવાનો પ્રયાસ કરવા અંગે મહુવા પોલીસ મથકે ફરિયાદ પણ આપી હતી .જેથી હવે તમામ બાબતો ને સાંકડી ને મહુવા પોલીસ એ વધુ કાર્યવાહી શરુ કરી છે .
First published:

Tags: કેરોસીન, ક્રાઇમ, ગુનો, દંપતી, મતભેદ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन