જૂનાગઢ:જૂનાગઢમાં અનુ.જાતિ ના વિધાર્થીઓની સરકારી કુમાર છાત્રાલયમાં છાત્રોનાં ભોજનમાંથી ગરોળી મળતા હોબાળો મચ્યો હતો. જો કે છાત્રોએ આ ભોજન લીધુ હોત તો આરોગ્ય પર ખતરો ઉભો થયો હતો.

શહેરમાં જોષિપરા પાસે રામેશ્વર સોસાયટીમાં આવેલી અનુસુચિત જાતિના વિધાર્થીઓની સરકારી કુમાર છાત્રાલય શરૂ થયાને અઢી મહિના થયા છે ત્યારે વિવાદમાં સપડાઇ છે. ત્યારે ગઇકાલે ભોજનમાંથી ગરોળી મળી આવતા હોબાળો મચ્યો હતો. અગાઉ પણ છાત્રો દ્વારા અવાર-નવાર ફરિયાદો ઉઠવા પામી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર