નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

Haryana news: મહિલાએ પોતાના પુત્ર ઉપર આરોપ લગાવ્યો છે. પુત્ર પોતાની માતાને અન્ય વ્યક્તિ સાથે જોઈ ગયો હતો. અને ત્યારબાદ માતા અને પરપુરુષને કઢંગી હાલતમાં વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ પુત્રએ પૈસા પડાવવાનું શરું કરી લીધું હતું.

  • Share this:
    સંદિપ સૈની, હિસારઃ હરિયાણાના (Haryana) હિસારમાં (Hisar) એક મહિલાને બ્લેકમેઇલિંગનો (Blackmailing a woman) મામલો સામે આવ્યો છે. બ્લેકમેઇલિંગનો આરોપ બીજા કોઈ નહીં પરંતુ મહિલાએ પોતાના પુત્ર (son blackmailing mother) ઉપર આરોપ લગાવ્યો છે. પુત્ર પોતાની માતાને અન્ય વ્યક્તિ સાથે જોઈ ગયો હતો. અને ત્યારબાદ માતા અને પરપુરુષને કઢંગી હાલતમાં વીડિયો (Mother video viral) બનાવી લીધો હતો. ત્યારબાદ પુત્રએ પૈસા પડાવવાનું શરું કરી લીધું હતું.

    આરોપ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તેણે માતા પાસેથી 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા. હવે પૈસા ના મળ્યા તો પુત્રએ માતાનો આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધો હતો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે યુવકની ધરપકડ કરવાની તજવીજ હાથધરી હતી.

    અગોહા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં આ વિસ્તારના એક ગામની મહિલાએ જણાવ્યું હતું કે તેનો પતિ છાસવારે બીમાર રહેતો હતો. ઘરની આર્થિક હાલત ખરાબ હતી. પુત્ર પણ દારૂડિયો હતો. આવામાં ઘર ચલાવવા માટે પોતે પડોશીના ખેતરમાં કામ કરતી હતી.

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

    આ પણ વાંચોઃ-બંદૂક સાથે સેલ્ફી લઈ રહેલી નવ વિવાહિતા, અચાકન ગોળી છૂટતાં થયું દુલ્હનનું મોત

    આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

    આ પણ વાંચોઃ-OMG: ડોક્ટર મગજની સર્જરી કરી રહ્યા હતા, દર્દી બોલતી હતી હનુમાન ચાલિસા, જુઓ Video

    ત્યાં તેના પુત્રએ ખેતર માલિક સાથે તેનો કઢંગી હાલતમાં વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ત્યારબાદ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપીને નશા માટે પૈસા લેવાનું શરું કર્યું હતું. ફરિયાદી મહિલાનું કહેવું છે કે કેટલાક મહિનાઓથી તેણે બે લાખ રૂપિયા આપી ચુકી છે.

    હવે તેણે પૈસા આપવાની ના પાડી દીધી તો તેના પુત્રએ અશ્લીલ વીડિયો વોટ્સએપના અનેક ગ્રૂપમાં મોકલી દીધો હતો. અગ્રોહા પોલીસે પીડિતાને ફરિયાદ ઉપર આરોપી પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીની ધરપકડ પકડ નથી થઈ.
    Published by:ankit patel
    First published: