રાજકોટના સવા કરોડના ચકચારી કિસ્સામાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં છેવટે નવ શખ્સોને સકંજામાં લીધા છે અને કાર્યવાહી હાથ ધરી છે. પટેલ વેપારીનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો.
રાજકોટના સવા કરોડના ચકચારી કિસ્સામાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં છેવટે નવ શખ્સોને સકંજામાં લીધા છે અને કાર્યવાહી હાથ ધરી છે. પટેલ વેપારીનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો.
રાજકોટ # રાજકોટના સવા કરોડના ચકચારી કિસ્સામાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં છેવટે નવ શખ્સોને સકંજામાં લીધા છે અને કાર્યવાહી હાથ ધરી છે. પટેલ વેપારીનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો.
રાજકોટના પટેલ વેપારીનું અપહરણ કરી ઉઘરાણી મામલે ઢોર માર મારવાના મામલે નોંધાયેલી ફરિયાદમાં ક્રાઇમ બ્રાન્ચે નવ શખ્સોની ધરપકડ કરી છે. હાઇપ્રોફાઇલ બનેલા આ કિસ્સામાં વધુ ખુલાસા સામે એવી સંભાવના જોવાઇ રહી છે.
નોધાયેલી ફરિયાદ અનુસાર સવા કરોડની ઉઘરાણીનો મામલો છે પરંતુ થઇ રહેલી ચર્ચાઓ અનુસાર આ મામલો 80 કરોડનો હોવાનું મનાઇ રહ્યું છે. સાથોસાથ કાલાવાડ લોકડાયરામાં ઉડાડાયેલા લાખો રૂપિયાનું પણ આ કેસ સાથે કનેકશન હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર