કુકર બોમ્બ લગાવી સેનાના વાહનો ઉડાવવાનો હતો પ્લાન

Haresh Suthar | News18
Updated: December 28, 2015, 10:48 AM IST
કુકર બોમ્બ લગાવી સેનાના વાહનો ઉડાવવાનો હતો પ્લાન
જમ્મુના પૂંછ જિલ્લામાં મેંડરમાં ગઇ કાલે એક મોટી ર્દુઘટના થતાં રહી ગઇ. આતંકવાદીઓ દ્વારા એક પુલ નીચે પ્રેશર કુકરમાં આઇઇડી લગાવીને મોટો ઘડાકો કરવાનું ષડયંત્ર કર્યું હતું. જોકે સમયસરની મળેલી જાણકારીને પગલે આ બોમ્બ ડિફ્યૂઝ કરવામાં સેનાને સફળતા મળી હતી.

  • News18
  • Last Updated: December 28, 2015, 10:48 AM IST
  • Share this:
જમ્મુ # જમ્મુના પૂંછ જિલ્લામાં મેંડરમાં ગઇ કાલે એક મોટી ર્દુઘટના થતાં રહી ગઇ. આતંકવાદીઓ દ્વારા એક પુલ નીચે પ્રેશર કુકરમાં આઇઇડી લગાવીને મોટો ઘડાકો કરવાનું ષડયંત્ર કર્યું હતું. જોકે સમયસરની મળેલી જાણકારીને પગલે આ બોમ્બ ડિફ્યૂઝ કરવામાં સેનાને સફળતા મળી હતી.

cookerbomb

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાના વાહનોને ઉડાવી દેવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આતંકવાદીઓ દ્વારા અહીં એક પુલ નીચે કુકરમાં વિસ્ફોટ લગાવી એને આઇઇડીથી જોડવામાં આવ્યું હતું.

સેનાના વાહનો અહીંથી પસાર થતાં એનો ઉડાવી દેવાનો હિચકારો પ્લાન બનાવ્યો હતો. જોકે સેનાને મળેલી સમયસરની જાણકારીને પગલે બોમ્બ ડિફ્યૂઝ ટીમે પહોંચી બોમ્બ ડિફ્યૂઝ કરી દેતાં મોટી ર્દુઘટના ટળી હતી.
First published: December 28, 2015
વધુ વાંચો
अगली ख़बर