Home /News /crime /

પઠાણકોટ હુમલા બાદ રક્ષા મંત્રી આજે મુલાકાત લેશે

પઠાણકોટ હુમલા બાદ રક્ષા મંત્રી આજે મુલાકાત લેશે

રક્ષામંત્રી મનોહર પારિકર વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અરૂપ રાહા અને આર્મી વડા જનરલ દલવીરસિંહ સુહાગ સાથે આજે પઠાણકોટ વાયુસેના સ્ટેશનની આજે મુલાકાત કરશે.

રક્ષામંત્રી મનોહર પારિકર વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અરૂપ રાહા અને આર્મી વડા જનરલ દલવીરસિંહ સુહાગ સાથે આજે પઠાણકોટ વાયુસેના સ્ટેશનની આજે મુલાકાત કરશે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # રક્ષામંત્રી મનોહર પારિકર વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અરૂપ રાહા અને આર્મી વડા જનરલ દલવીરસિંહ સુહાગ સાથે આજે પઠાણકોટ વાયુસેના સ્ટેશનની આજે મુલાકાત કરશે.

અહીં નોંધનિય છે કે વાયુસેનાના કેમ્પ સ્થળ નજીક આતંકવાદીઓએ ગત શનિવારે આતંકી હુમલો કર્યો હતો. રક્ષામંત્રી સહિત સેનાના વડાઓ આજે બપોરે અહીં મુલાકાત કરશે અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરશે તેમજ સુરક્ષાને લઇને ખામીઓ અને સુધાર સહિતના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરશે.
First published:

Tags: આતંકવાદી હુમલો, પઠાણકોટ, મનોહર પારિકર, રક્ષા મંત્રી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन