જેટલી સાથે પાર્ટી તો કિર્તીને મળ્યા સ્વામી, મદદ કરવાની આપી ખાતરી

દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ના કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર કિર્તી આઝાદ સામે ભાજપે શિસ્તભંગના પગલાં ભર્યા છે તો બીજી તરફ ભાજપના જ વરિષ્ઠ એડવોકેટ એવા સ્વામીએ કિર્તી આઝાદને આ મામલે મદદ કરવાની ખાતરી આપતાં રાજકીય મામલો ગરમાયો છે. કિર્તી આઝાદે કહ્યું કે, મને સસ્પેન્‍ડ કરવાની નોટિસ મળી છે અને હું એનો જવાબ આપીશ. જેમાં મદદ કરવાની સુબ્રમણ્યમ સ્વામીએ ખાતરી આપી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ના કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર કિર્તી આઝાદ સામે ભાજપે શિસ્તભંગના પગલાં ભર્યા છે તો બીજી તરફ ભાજપના જ વરિષ્ઠ એડવોકેટ એવા સ્વામીએ કિર્તી આઝાદને આ મામલે મદદ કરવાની ખાતરી આપતાં રાજકીય મામલો ગરમાયો છે. કિર્તી આઝાદે કહ્યું કે, મને સસ્પેન્‍ડ કરવાની નોટિસ મળી છે અને હું એનો જવાબ આપીશ. જેમાં મદદ કરવાની સુબ્રમણ્યમ સ્વામીએ ખાતરી આપી છે.

કિર્તીએ એ પણ કહ્યું કે, જો સાચુ બોલવું ગુનો હોય તો આ ગુનો હું અવારનવાર કરતો રહીશ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ સમગ્ર મામલો તપાસવા અપીલ કરી છે.

કિર્તી આઝાદનો આરોપ છે કે, જે સમયે જેટલી ડીડીસીએમાં અધ્યક્ષ હતા એ સમયે ક્રિકેટ સંઘમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. જેટલી 2013 સુધી 13 વર્ષ માટે ડીડીસીએના અધ્યક્ષ રહ્યા હતા. આ મામલે સતત રજુઆત કરનાર કિર્તી આઝાદને બુધવારે પાર્ટી વિરોધી ગતિવિધિઓ કરવાના આરોપસર પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
First published: