એક્સપ્રેસ અને EMU ટ્રેન વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત, મુસાફરો ઘાયલ

Haresh Suthar | News18
Updated: December 8, 2015, 12:11 PM IST
એક્સપ્રેસ અને EMU ટ્રેન વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત, મુસાફરો ઘાયલ
હરિયાણાના પલવલ પાસે લોકમાન્ય તિલક એક્સપ્રેસ અને EMU લોકલ ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થતાં ઇએમયૂના ડ્રાઇવરનું મોત થયું છે તો કેટલાય મુસાફરો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

હરિયાણાના પલવલ પાસે લોકમાન્ય તિલક એક્સપ્રેસ અને EMU લોકલ ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થતાં ઇએમયૂના ડ્રાઇવરનું મોત થયું છે તો કેટલાય મુસાફરો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • News18
  • Last Updated: December 8, 2015, 12:11 PM IST
  • Share this:
પલવલ # હરિયાણાના પલવલ પાસે લોકમાન્ય તિલક એક્સપ્રેસ અને EMU લોકલ ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થતાં ઇએમયૂના ડ્રાઇવરનું મોત થયું છે તો કેટલાય મુસાફરો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

trainaccident

એક જ ટ્રેક પર બે ટ્રેન આવી જતાં આ ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કેટલાય મુસાફરો ઘાયલ થયાનું સામે આવી રહ્યું છે જોકે હજુ સુધી સ્પષ્ટ આંકડો જાણવા મળ્યો નથી.

અકસ્માતને પગલે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માત સવારે 8-25 કલાકે થયો હતો.
First published: December 8, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading