Home /News /crime /ભરૂચ ડબલ મર્ડર કેસ : NIA ટીમે ઘટના સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું

ભરૂચ ડબલ મર્ડર કેસ : NIA ટીમે ઘટના સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું

ભરૂચના ચકચારી ડબલ મર્ડર હત્યા કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી એનઆઇએની ટીમે આજે ઘટના સ્થળની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યું હતું. અહીં નોંધનિય છે કે, ભાજપના બે નેતાઓની હત્યામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ સહિત પાકિસ્તાનનો દોરી સંચાર સામે આવતાં તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે.

ભરૂચના ચકચારી ડબલ મર્ડર હત્યા કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી એનઆઇએની ટીમે આજે ઘટના સ્થળની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યું હતું. અહીં નોંધનિય છે કે, ભાજપના બે નેતાઓની હત્યામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ સહિત પાકિસ્તાનનો દોરી સંચાર સામે આવતાં તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ભરૂચ # ભરૂચના ચકચારી ડબલ મર્ડર હત્યા કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી એનઆઇએની ટીમે આજે ઘટના સ્થળની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યું હતું. અહીં નોંધનિય છે કે, ભાજપના બે નેતાઓની હત્યામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ સહિત પાકિસ્તાનનો દોરી સંચાર સામે આવતાં તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે.

ભરૂચ ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રગ્નેશ મિસ્ત્રીના ચકચારી હત્યાકાંડના તાર સરહદ પાર હોવાનું બહાર આવતાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને તપાસ સોંપવામાં આવી છે.

એન.આઈ.ના અધિકારીઓએ ભરૂચમાં પડાવ નાખ્યો છે ત્યારે આજે એન.આઈ.એ.નાં અધિકારીઓએ પોલીસ સાથે જે સ્થળે બંને આગેવાનો પર ફાયરીંગ કરાયું હતું એ સ્થળની મુલાકાત લીધી હતી.પોણા કલાક સુધી ઘટના સ્થળે નિરિક્ષણ કર્યું હતું અને ભરૂચ પોલીસના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

એન.આઈ.એના અધિકારી નમ્રતા પાટીલ અને સમીર વાનખેડે સહિતના અધિકારીઓએ સુર્યા પ્રિન્ટીંગ પ્રેસની મુલાકાત લઇ જરૂરી તાગ મેળવ્યો હતો. ભરૂચ પોલીસ દ્વારા હત્યાકાંડ અંગેના ૨૦૦૦ દસ્તાવેજો એન.આઈ.એને સોપવામાં આવશે ત્યાર બાદ એન.આઈ.એ.સત્તાવાર રીતે આ કેસની તપાસ સંભાળી લેશે
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, એનઆઇએ, ડબલ મર્ડર, તપાસ, દાઉદ ઇબ્રાહિમ, ભરૂચ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन