Home /News /crime /

કાબુલ એરપોર્ટ નજીક કારમાં પ્રચંડ વિસ્ફોટ, એકનું મોત ચાર ઘાયલ

કાબુલ એરપોર્ટ નજીક કારમાં પ્રચંડ વિસ્ફોટ, એકનું મોત ચાર ઘાયલ

અફઘાનિસ્તાનમાં કાબુલના એરપોર્ટ નજીક આજે સવારે એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. કહેવાઇ રહ્યું છે કે, કાબુલના હામિદ કરજઇ એરપોર્ટ નજીક સવારે આઠ વાગ્યાના અરસામાં આ વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, વિદેશી કાફલાને નિશાન બનાવીને આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
કાબુલ # અફઘાનિસ્તાનમાં કાબુલના એરપોર્ટ નજીક આજે સવારે એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. કહેવાઇ રહ્યું છે કે, કાબુલના હામિદ કરજઇ એરપોર્ટ નજીક સવારે આઠ વાગ્યાના અરસામાં આ વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, વિદેશી કાફલાને નિશાન બનાવીને આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

કાબુલના નાયબ પોલીસ વડા ગુલ આગા રુહાનીએ જણાવ્યું કે, આ બોમ્બ વિસ્ફોટ કાબુલના અરપોર્ટ નજીક થયો હતો. જેમાં એકનું મોત થયું છે અને ચાર ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનની સરકારે વિસ્ફોટ થયાનો ખુલાસો કરતાં કહ્યું કે, અરપોર્ટ નજીક આ ઘટના બની છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો આત્મઘાતી હોવાનું જણાવાઇ રહ્યું છે.
First published:

Tags: અફઘાનિસ્તાન, આતંકવાદી હુમલો, કાબુલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन