LIVE : CBI રેડથી અરવિંદ કેજરીવાલ ભડક્યા, કહ્યું-મોદી કાયર અને મનોરોગી

સીબીઆઇએ આજે દિલ્હી સચિવાલયમાં છાપો મારતાં આમ આદમી પાર્ટી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલ ખટરાગ વધુ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, સીબીઆઇએ મુખ્યમંત્રી ઓફિસને સીલ કરી છે. જોકે સીબીઆઇનું કહ્યું છે કે, પ્રધાન સચિવ રાજેન્દ્ર કુમાર વિરૂધ્ધ ફરિયાદ આવતાં કાર્યવાહી કરવામાં આવી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # સીબીઆઇએ આજે દિલ્હી સચિવાલયમાં છાપો મારતાં આમ આદમી પાર્ટી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલ ખટરાગ વધુ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, સીબીઆઇએ મુખ્યમંત્રી ઓફિસને સીલ કરી છે. જોકે સીબીઆઇનું કહ્યું છે કે, પ્રધાન સચિવ રાજેન્દ્ર કુમાર વિરૂધ્ધ ફરિયાદ આવતાં કાર્યવાહી કરવામાં આવી છે.

arvind_tweet

સીબીઆઇ રેડના સમાચાર બાદ તુરંત અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરી કહ્યું કે, મારી ઓફિસમાં સીબીઆઇએ છાપો માર્યો છે. એમની બીજી ટ્વિટ હતી કે, જ્યારે મોદી મારી સામે રાજકીય રીતે નથી લડી શકતા એટલે તે કાયરતાપૂર્ણ પગલાં ભરી રહ્યા છે. એમની ત્રીજી ટ્વિટ હતી કે મોદી કાયર અને મનોરોગી છે.
First published: