Home /News /crime /

નવા વર્ષે 26/11 જેવા હુમલાની આશંકા, દિલ્હી લશ્કર એ તોયબાના નિશાને

નવા વર્ષે 26/11 જેવા હુમલાની આશંકા, દિલ્હી લશ્કર એ તોયબાના નિશાને

ખતરનાક આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા નવા વર્ષને રક્તરંજીત કરવાની ફિરાકમાં છે. નવા વર્ષે તે ભારતમાં 26/11 જેવો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસાર લશ્કર એ તોયબા દેશમાં આતંકી હુમલા કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે અને દિલ્હી એના નિશાને પર છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ખતરનાક આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા નવા વર્ષને રક્તરંજીત કરવાની ફિરાકમાં છે. નવા વર્ષે તે ભારતમાં 26/11 જેવો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસાર લશ્કર એ તોયબા દેશમાં આતંકી હુમલા કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે અને દિલ્હી એના નિશાને પર છે.

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર આ હુમલાઓ નવા વર્ષના શરૂઆતી દિવસોમાં કરી શકે એમ છે. જેને પગલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સુરક્ષા બાબતે સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

ઇન્ટેલીજન્સ સુત્રોની માહિતી મુજબ હુમલાના ષડયંત્રમાં લશ્કર એ તોયબાનો આકા જકીકર રહેમાન લખવી, જમાત ઉદ દાવાનો પ્રમુખ હાફિજ સઇદ અને આઇએસઆઇના આલા અધિકારીઓ સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. લશ્કર એ તોયબાના આતંકવાદીઓ 2008માં 26 નવેમ્બરે મુંબઇમાં કરેલા હુમલા જેવા અન્ય હુમલાઓ કરવાની વેતરણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published:

Tags: આતંકવાદી સંગઠન, આતંકવાદી હુમલો, આતંકી હુમલો દહેશત, દિલ્હી પોલીસ, મુંબઇ બોંબ વિસ્ફોટ, લશ્કર એ તોયબા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन