Home /News /crime /મુંબઇમાં દાઉદની સંપત્તિ રૂ.4.28 કરોડમાં વેચાઇ

મુંબઇમાં દાઉદની સંપત્તિ રૂ.4.28 કરોડમાં વેચાઇ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સવારથી શરૂ થયેલી હરાજીમાં છેવટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ વેચાઇ ગઇ. મુંબઇમાં આવેલી હોટલ દિલ્હી જાયકા સંપત્તિ રૂ.4,28 કરોડમાં વેચાયાનું જાણવા મળી રહ્યું છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સવારથી શરૂ થયેલી હરાજીમાં છેવટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ વેચાઇ ગઇ. મુંબઇમાં આવેલી હોટલ દિલ્હી જાયકા સંપત્તિ રૂ.4,28 કરોડમાં વેચાયાનું જાણવા મળી રહ્યું છે.

  • News18
  • Last Updated :
મુંબઇ # ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સવારથી શરૂ થયેલી હરાજીમાં છેવટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ વેચાઇ ગઇ. મુંબઇમાં આવેલી હોટલ દિલ્હી જાયકા સંપત્તિ રૂ.4,28 કરોડમાં વેચાયાનું જાણવા મળી રહ્યું છે.

મુંબઇના નાગપાડામાં દાઉદની આ હોટલ આવેલી છે. આ હોટલ આમ તો નાની અને જર્જરીત હાલતમાં છે પરંતુ આની કિંમત કરોડોમાં છે. કારણ કે આ પોશ વિસ્તારમાં આવેલી છે.

80ના દાયકામાં જ્યારે પોલીસે દાઉદ સામે ભીંસ વધારી તો તે મુંબઇ છોડી પોતાના ગૂંડાઓ સાથે અહીંથી ભાગી ગયો હતો. દાઉદના કાળા કારોબારનો જ આ એક ભાગ છે. સરકાર દ્વ્રારા જેની હરાજી કરવામાં આવી.

કહેવાય છે કે, આ પહેલા આ હોટલનું નામ રોનક અફરોજ હતું. પરંતુ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ એને સીલ કરવામાં આવી હતી અને એને દિલ્હી જાયકા નામ આપવામાં આવ્યું હતું.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, દાઉદ ઇબ્રાહિમ, હરાજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन