ચડીગઢમાં દારૂના પીઠાની છત પડી, છના મોત, ઘાયલોની સ્થિતિ ગંભીર

Haresh Suthar | News18
Updated: December 28, 2015, 5:40 PM IST
ચડીગઢમાં દારૂના પીઠાની છત પડી, છના મોત, ઘાયલોની સ્થિતિ ગંભીર
હરિયાણાના ચંડીગઢમાં આજે એક દર્દનાક ર્દુઘટના ઘટી છે. સેક્ટર 26માં ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં એક બિલ્ડીંગ નજીક દારૂના પીઠાની છત તૂટી પડતાં દટાઇ જતાં છ લોકોના મોત નીપજ્યાં છે.

હરિયાણાના ચંડીગઢમાં આજે એક દર્દનાક ર્દુઘટના ઘટી છે. સેક્ટર 26માં ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં એક બિલ્ડીંગ નજીક દારૂના પીઠાની છત તૂટી પડતાં દટાઇ જતાં છ લોકોના મોત નીપજ્યાં છે.

  • News18
  • Last Updated: December 28, 2015, 5:40 PM IST
  • Share this:
ચંડીગઢ # હરિયાણાના ચંડીગઢમાં આજે એક દર્દનાક ર્દુઘટના ઘટી છે. સેક્ટર 26માં ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં એક બિલ્ડીંગ નજીક દારૂના પીઠાની છત તૂટી પડતાં દટાઇ જતાં છ લોકોના મોત નીપજ્યાં છે.

કહેવાઇ રહ્યું છે કે આ પીઠાની નજીક નવા બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે આ ર્દુઘટના ઘટી હતી. મળી રહેલી જાણકારી અનુસાર આ ર્દુઘટનામાં અત્યાર સુધી છ લોકોના મોત થયા છે. જોકે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર વિગતો સામે આવી નથી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે કાટમાળમાંથી આઠ લોકોને બહાર કઢાયા હતા અને સારવાર માટે લઇ ખસેડાયા હતા.

ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાઇ રહ્યું છે અને કાટમાળમાં દબાયેલા અન્યોને પણ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. રાહત બચાવની કામગીરી ચાલી રહી છે. જોકે આ ર્દુઘટના અંગે હજુ કોઇ નક્કર કારણો સામે આવ્યા નથી.
First published: December 28, 2015
વધુ વાંચો
अगली ख़बर