આતંકવાદીઓને મળતું ફંડ રોકો, હુમલાની ક્ષમતા આપોઆપ ઘટી જશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

बिहार विधानसभा का यह चुनाव न सिर्फ बदजुबानी के लिए याद किया जाएगा बल्कि रिकॉर्ड रैली के लिए भी ऐतिहासिक होगा। इससे पहले शायद ही किसी विधानसभा चुनाव में किसी पीएम ने 30 से अधिक रैली की हो लेकिन पीएम मोदी के इस तुफानी रैली का जबाव महागठबंधन ने भी अपने रैलियों से दी। जहां तक रैलियों के आंकड़े की बात है तो महागठबंधन की तरफ से लालू यादव ने रिकॉर्ड 242 और बिहार के सीएम नीतीश कुमार ने 220 रैलियां की।

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર અને કાળા ધનને સૌથી મોટો પડકાર ગણાવતાં આજે વિજ્ઞાન ભવન ખાતે સીબીઆઇની કોન્ફરન્સમાં બોલતાં કહ્યું કે, તે ભ્રષ્ટાચારથી મેળવેલી સંપત્તિને બહાર લાવવા માટે પ્રતિબધ્ધ છે અને એ માટે સિસ્ટમને પારદર્શી બનાવવી જરૂરી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર અને કાળા ધનને સૌથી મોટો પડકાર ગણાવતાં આજે વિજ્ઞાન ભવન ખાતે સીબીઆઇની કોન્ફરન્સમાં બોલતાં કહ્યું કે, તે ભ્રષ્ટાચારથી મેળવેલી સંપત્તિને બહાર લાવવા માટે પ્રતિબધ્ધ છે અને એ માટે સિસ્ટમને પારદર્શી બનાવવી જરૂરી છે.

આતંકવાદીઓને ફંડીગ કરનારાઓ ઉપર લગામ લગાવવા માટે લક્ષિત આર્થિક પ્રતિબંધની તરફેણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પેરિસમાં થયેલ આતંકવાદી હુમલાની ઘટના આ મુદ્દે ગંભીર ઇશારો કરે છે. તેમણે કહ્યું કે, આતંકવાદી માદક પદાર્થોની તસ્કરી, બેંકમાં લૂંટ, વાહનોની ચોરી, બનાવટી ચલણી નોટો જેવા ગુનાઓના માધ્યમથી તેઓ નાણા એકત્ર કરે છે.

સીબીઆઇના 21મા સંમેલનમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, આતંકવાદીઓને મળતા નાણા અટકાવવામાં આવે તો આતંકવાદીઓની હુમલાને અંજામ આપવાની ક્ષમતા આપોઆપ ઘટી જશે. ભ્રષ્ટાચારીઓ સામે સરકાર કડક હાથે કાર્યવાહી કરશે.
First published: