નવી નોટો હજુ લોકો સુધી આવી નથી ત્યાં લાંચમાં અપાઇ, શું છે સમગ્ર મામલો? જાણો

Haresh Suthar | Pradesh18
Updated: November 16, 2016, 3:08 PM IST
નવી નોટો હજુ લોકો સુધી આવી નથી ત્યાં લાંચમાં અપાઇ, શું છે સમગ્ર મામલો? જાણો
નવી નોટો લેવા માટે લોકો બેંકો બહાર કતારમાં ઉભા રહે છે છતાં નોટો મળતી નથી એવામાં નવી નોટો લાંચમાં ફરતી થઇ છે. આવો જ એક કિસ્સા સામે આવ્યો છે.કંડલા પોર્ટના બે અધિકારીઓ નવી નોટોની લાંચ લેતાં ઝડપાયા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated: November 16, 2016, 3:08 PM IST
  • Share this:
કચ્છ #નવી નોટો લેવા માટે લોકો બેંકો બહાર કતારમાં ઉભા રહે છે છતાં નોટો મળતી નથી એવામાં નવી નોટો લાંચમાં ફરતી થઇ છે. આવો જ એક કિસ્સા સામે આવ્યો છે.કંડલા પોર્ટના બે અધિકારીઓ નવી નોટોની લાંચ લેતાં ઝડપાયા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કંડલા પોર્ટના સુપ્રિન્ટેન્ડેન્ટ અને સબ ડિવિઝનલ ઓફિસરને પોલીસે લાંચ કેસમાં ઝડપી લીધા છે. કોન્ટ્રાક્ટના બિલ પાસ કરવાના મામલે રૂ.4 લાખની લાંચની રકમ માંગી હતી. પોલીસે લાંચની રકમ સાથે બંનેને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: November 16, 2016, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading