નકલી દવાઓના કાળા કારોબારનો IBN7ને કર્યો પર્દાફાશ, કર્યું સ્ટીંગ ઓપરેશન

Haresh Suthar | News18
Updated: December 1, 2015, 11:58 PM IST
નકલી દવાઓના કાળા કારોબારનો IBN7ને કર્યો પર્દાફાશ, કર્યું સ્ટીંગ ઓપરેશન
રાજધાની સહિત દેશભરમાં ચાલી રહેલા નકલી દવાઓના કાળા કારોબારનો IBN7ને પર્દાફાશ કર્યો છે. અહીં અમે તમને ડરાવવા નથી ઇચ્છતા પરંતુ સાવધાન કરવા ઇચ્છીએ છીએ કે તમારી સાથે પણ કોઇ દગો ના થાય.

રાજધાની સહિત દેશભરમાં ચાલી રહેલા નકલી દવાઓના કાળા કારોબારનો IBN7ને પર્દાફાશ કર્યો છે. અહીં અમે તમને ડરાવવા નથી ઇચ્છતા પરંતુ સાવધાન કરવા ઇચ્છીએ છીએ કે તમારી સાથે પણ કોઇ દગો ના થાય.

  • News18
  • Last Updated: December 1, 2015, 11:58 PM IST
  • Share this:
નવી દિલ્હી # રાજધાની સહિત દેશભરમાં ચાલી રહેલા નકલી દવાઓના કાળા કારોબારનો IBN7ને પર્દાફાશ કર્યો છે. અહીં અમે તમને ડરાવવા નથી ઇચ્છતા પરંતુ સાવધાન કરવા ઇચ્છીએ છીએ કે તમારી સાથે પણ કોઇ દગો ના થાય.

ન્યૂઝ18 અહીં સ્પષ્ટ કરવા ઇચ્છે છે કે આ સ્ટીંગ ઓપરેશન કોઇ ફાર્મા કંપનીની વિરૂધ્ધ નથી. અમને વિશ્વાસ છે કે સારી ફાર્મા કંપનીઓ પોતાનું કામ ઇમાનદારીથી નિભાવી રહી છે.

સ્ટીંગ પાછળનો હેતુ : દેશમાં ચાલી રહેલા દવાના કાળા કારોબારને સામે લાવવાનો આશય છે. જે મોટી મોટી કંપનીઓની ડુપ્લીકેટ દવાઓ બજારમાં મુકે છે. આ એવી દવાઓ છે કે જેને જોઇને કહી ના શકાય કે આ અસલી છે કે ડુપ્લીકેટ, જે કદાચ તમારા ઘરમાં પણ હોય.

આઇબીએન7ની ટીમ તમને બતાવશે કે નકલી દવાઓનો કેવું આખું એક અંડરવર્લ્ડ ચાલી રહ્યું છે. ગુ્પત કેમેરામાં આ બધુ કેદ થયું છે.

આ રીતે કરાયું સ્ટીંગ ઓપરેશન : આઇબીએન7ના સંવાદદાતા ઇન્દ્રજીત રાયને આ સ્ટીંગ ઓપરેશન કર્યું છે. નકલી દવાના કાળા કારોબાર અંગે જાણકારી મળતાં આઇબીએન7ની ટીમ શોધમાં હતી. બધુ આસાન ન હતું. પરંતુ રાજધાનીથી 40 કિલોમીટર દુર મેરઠથી નકલી દવાઓના કાળા કારોબારનો પહેલો પુરાવો મળ્યો. કેટલાક ઇર્ન્ફોમર્સની મદદથી નકલી દવાઓના કેટલાક માસ્ટર માઇન્ડના સ્થળ સરનામા મળ્યા, પરંતુ એમનો સંપર્ક સાધવો આસાન ન હતું.

આ ચહેરાઓને બનકાબ કરવા માટે આઇબીએન7ને ઘણી કવાયત કરી. એમના સરનામા, ધંધો, કોડવર્ડ્સની વિગતો એકત્ર કરી. ત્યારબાદ વાતચીત કરવાનો ઓરસ્તો કરાયો. આઇબીએન7ની ટીમે મેરઠમાં જ એક બોગસ ઓફિસ ખોલી અને એક મોટા કોન્ટ્રાક્ટની વાત ઉપજાવી.લાંબી કવાયત બાદ છેવટે આઇબીએન7ની ટીમને આ કાળા કારોબારના બે મોટા માથાઓ સાથે મુલાકાત થઇ. આ એ શખ્સો છે જે પૈસા માટે કંઇ પણ કરવા તૈયાર છે. છેવટે આઇબીએન7ની ટીમે ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ કર્યો.
First published: December 1, 2015, 11:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading