જેતપુરઃ ધોરાજી પંથકમાં જાણે પોલીસ કાયદાનો ડર હોય તેમ તસ્કરો નવાનવા મોડસ અઓપ્રેન્ડી કરી ને ચોરી કરી રાતોરાત લાખોપતિ થવાના રસ્તા અપનાવે છે પરંતુ ધોરાજી પોલીસની સજાગતાને કારણે ધોરાજી ના પાચ ચોર તેનાજ મોડસ અઓપ્રેન્ડી માં કાયદાના સકંજા માં આવી ગયા છે. પોલીસે બહાર પડી રહેલા અનાજની ગુણીઓને ચોરી કરતી ટોળગીના 5 સાગરિતોને ઝડપી જેલ હવાલે કર્યા છે.

ધોરાજી તાલુકાના ભોળા ગામના પાટીયા પાસેથી કારખાનામાંથી સિંગદાણા ના કટ્ટાની ચોરી નો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં ફરિયાદી મધર એગ્રી એક્સપોર્ટ ના માલિક રમેશભાઈ નાથાભાઈ પટેલ તેમના કારખાનામાં ખુલ્લા માં પડેલ સિંગદાણા નાં 26 કટ્ટા કીમત 52000 નો માંલ ની ચોરી ની ફરિયાદ લખાવેલ જેના આધારે ધોરાજી પોલીસે ધોરાજી જેતપુર ઉપલેટા યાર્ડ માં ખાનગી રીતે બાતમી આપી વોચ રાખેલ હતી.
જેમાં પોલીસની આ જાળમાં આરોપી ઇમ્તિયાજ હબીબ સંધી (ઉમર 26), હનીફ જાવીદ ઓઠા( ઉમર 20), સલીમ કેશર ઠેબા (ઉમર 29),સાજીદ મહમદ સંધી (ઉમર 29),જાવીદ આહમદ સંધી (રહે જુનાગઢ)ને ચોરેલા માલનાં 26 કટ્ટા જેતપુર યાર્ડમાં વેચવા આપી ગ્યાજથી વેપારીને આમાલ લઈને પેમન્ટ કાલ લઈ જાવાનું કહી ધોરાજી પોલીસને બાતમી આપતા ધોરાજી પી આઈ ઝાલાએ વોચ રાખી હતી. જેવા બીજે દિવસે આરોપી પેમેન્ટ લેવા આવિયા ત્યાજ દબોચી લીધા હતા.
અને પોલીસે આગવી ઢબે આકરી પૂછ પરછ કતા તમામ આરોપી પોપટ બની ગયા હતા. આટલુ જ નહિ પરંતુ જેતપુર જુનાગઢ પંથકમાંથી 21 જેટલી આવી જ રીતે ચોરી કરી હોવાનું કબુલાત આપી હતી. આરોપી 20 થી 29 વર્ષ નાજ હોય તેણે મોજ શોખ માટે આચોરી ના રવાડે ચડી ગયા અને રાતોરાત લાખોપતિ થવા આ શોર્ટ કટ રસ્તો અપનાવિયો હોવાનું કબુલ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર