Home /News /crime /સોના-ચાંદી ભરેલો થેલો પલવારમાં આંધ્ર ગેંગનો બાળક ઉઠાવી ગયો

સોના-ચાંદી ભરેલો થેલો પલવારમાં આંધ્ર ગેંગનો બાળક ઉઠાવી ગયો

સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર હવે ગુનાખોરીનું હબ બિહાર બની રહ્યું છે. ત્યારે લીબડી શહેરના હર્દ સમા મહાલક્ષ્મી ચોકમાં આવેલી સર્વેશ્વર જવેલર્સની દુકાનમાંથી આંધ્રપ્રદેશની તસ્કર ટોળકી દ્રારા સવારે ૯ કલાકે દુકાનદાર ભગવાનને અગરબતી અને ધુપ કરવા ચા ની કીટલી ઉપર કોલસા લેવા ગયો તે અરસામાં તસ્કર ટોળકીના એક બાળક દ્રારા દુકાનમાં રાખેલા સોના ચાંદી ભરેલા બે થેલા(દાગીનાની કિંમત આઠ લાખ) ની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

આ બનાવ બાદ અન્ય એક વ્હાઈટ હાઉસ પાસેની શ્રી જી જવેલર્સ દુકાનમાંથી એક થેલાની ચોરી કરી જતા અન્ય એક ટોળકીના બાળકને સોની વેપારીઓએ ઝડપી પાડી પોલીસને હવાલે કરતા પોલીસે ૧૩ વર્ષીય બાળકની પુછપરછ હાથ ધરી તેની સાથેના અન્ય સાગરીતોની તપાસ હાથ ધરવામાં આવી હતી.

પો લીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરવા દોડી આવેલા સોની વેપારીઓને પોલીસે ધમકાવ્યા કે તમે સી.સી.ટીવી કેમેરા કેમ નથી લગાવ્યા તમે જાહેરનામાનો ભંગ કર્યો છે. તેમ કહી ફરીયાદ લેવાનું ટાળ્યુ દીધુ હતુ. દુકાનદારે સીસી ફૂટેજ બતાવતા મામલો થાળે પડ્યો હતો. અંતે આખા દિવસની રકજકના અંતે નિલેષ રમણીકલાલ સોનીની લીબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાઇ હતી.

First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, જવેલર્સ, ટોળકી, વેપારી

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन