ગોધરામાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક જપ્ત

ગોધરા# લુણાવાડાથી ગોધરા તરફ આવી રહેલ એક ટ્રકમાં શંકાસ્પદ હાલતમાં સરકારી અનાજ ઘઉંનો જથ્થો જઈ રહ્યો હોવાની બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી, તેમજ મામલતદાર દ્વારા ટ્રકનો પીછો કરવામાં આવતા, ઘઉં ભરેલ ટ્રક ગોધરા જીઆઈડીસી સ્થિત શ્રી રામ આટા મિલમાં, આ ટ્રકે પ્રવેશ કરતા આ ટ્રકને શ્રી રામ ઇન્ડસ્ટ્રીના કેમ્પસમાં જપ્ત કરવામાં આવી હતી.

  • News18
  • Last Updated :
  • Share this:
ગોધરા# લુણાવાડાથી ગોધરા તરફ આવી રહેલ એક ટ્રકમાં શંકાસ્પદ હાલતમાં સરકારી અનાજ ઘઉંનો જથ્થો જઈ રહ્યો હોવાની બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી, તેમજ મામલતદાર દ્વારા ટ્રકનો પીછો કરવામાં આવતા, ઘઉં ભરેલ ટ્રક ગોધરા જીઆઈડીસી સ્થિત શ્રી રામ આટા મિલમાં, આ ટ્રકે પ્રવેશ કરતા આ ટ્રકને શ્રી રામ ઇન્ડસ્ટ્રીના કેમ્પસમાં જપ્ત કરવામાં આવી હતી.

gdh4

આ ટ્રક માંથી તપાસ કરતા ટ્રક માંથી 10 હજાર કિલો ઘઉંનો જથ્થો ભરેલ 50 બોરી મળી આવી હતી. જેની કુલ કિંમત 1 લાખ 71 હજારની અંદાજે છે. 9 લાખની ટ્રક સહીત કુલ 10 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: