Home /News /crime /

જીઆઇપીસીએલ કંપનીની દાદાગીરી, કેમિકલ્સ યુક્ત પાણી નદીમાં છોડ્યું

સુરતઃ સુરતના માંગરોળ તાલુકામાંથી પસાર થતી ટોકરી નદીમાં જી.આઈ.પી.સી.એલ કંપની દ્વારા કેમિકલ્સ યુક્ત પાણી છોડતા નદીમાં ઝેરી કેમિકલ્સના કારણે અસંખ્ય માછલાઓના મોત થયા છે. અને વડોલી ગામે એક પસુનું પણ મોત થતા સ્થાનીકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ચારથી પાંચ ગામના લોકોમાં કેમિકલ્સયુક્ત પાણીના કારણે ખેતીના પાકને પણ નુકશાન થવાની ભીતિએ સુરત જીલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી કંપની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

માંગરોળ તાલુકાના વડોલી,સીમોદરા,શાહ અને ચરેઠા ગામને અડીને પસાર થતી ટોકરી નદીમાં G.I.P.C.L કંપની દ્વારા ગટર બનાવી કેમિકલ્સયુક્ત  પાણી
ટોકરી નદીમાં બેરોકટોક પણે  છોડતા સ્થાનીકોમાં ભારે રોષ જોવા મળીયો છે.

વડોલી ગામ નજીક અસંખ્ય માછ્લાના મોત થયા હતા.જેને લઈને વડોલી ગામના લીકોમાં રોષ જોવા મળીયો હતો ખાસ કરીને વડોલી ગામના લોકો એટલા માટે ચિંતિત છેકે ટોકરી નદીમાંથી પીવાના પાણીની લાઈન ગામમાં જાય છે અને જો આ પીવાના પાણીમાં કેમિકલ્સ વાળું પાણી ભરી જાય તો વડોલી ગામમાં પાણીજન્ય રોગચારો ફાટી નીકળે એવા ભય સાથે સ્થાનિકો વિરોધ કરી રહયા છે .

વડોલી ગામના લોકો જેવી હાલત સીમોદ્રા અને ચરેઠા ગામના લોકોની છે.કેમકે આગામ નજીકથી પસાર થતી ટોકરી નદીમાં પણ કેમિકલ્સ વાળું પાણી ફરી વળતા ત્યાં પણ માછલાઓ ના મોત થયા હતા.સ્થાનિક આદિવાસીઓ આ ટોકરી નદીમાં માછીમારી કરી પોતાનું પેટીયું રડી ખાય છે.
સ્થાનિકોની વાત માંનીએતો જી.આઈ.પી.સી.એલ કંપની કોલસાની ખાણમાં ભરાયેલા દુષિત પાણી ગટર મારફતે શાહ ગામની સીમમાંથી ટોકરી નદીમાં છોડે છે.
First published:

Tags: અસરગ્રસ્તો, કેમિકલ, ક્રાઇમ, ગુનો, નદી, પાણી, મોત, રોષ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन