Home /News /crime /

આખે આખુ એટીએમ ઉઠાવી જતી ગેંગનો સુત્રધાર પોલીસે ઝડપ્યો

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલામાં અને રાજ્ય વ્યાપી શહરોમાં બેન્કના એટીએમ મશીનની તસ્કરી અને જીરા ચોરી,બાઈક ચોરી,મારામારી,લુટ,ઘર ફોડ જેવી વારદાત કરી નાસતો ફરતો ભાગેડુ અને ગંભીર ગુનાહને અંજામ પામી ચુકેલો રીઢો ગુનેગાર સેડલા ગામનો શબ્બીર સિપાઈ સુરેન્દ્રનગર પોલીસે બાતમી આધારે સેડલા ગામની નર્મદા કેનાલ પરથી ફિલ્મી ઢબે પકડયો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલામાં અને રાજ્ય વ્યાપી શહરોમાં બેન્કના એટીએમ મશીનની તસ્કરી અને જીરા ચોરી,બાઈક ચોરી,મારામારી,લુટ,ઘર ફોડ જેવી વારદાત કરી નાસતો ફરતો ભાગેડુ અને ગંભીર ગુનાહને અંજામ પામી ચુકેલો રીઢો ગુનેગાર સેડલા ગામનો શબ્બીર સિપાઈ સુરેન્દ્રનગર પોલીસે બાતમી આધારે સેડલા ગામની નર્મદા કેનાલ પરથી ફિલ્મી ઢબે પકડયો છે.

ભરૂચ,ગાંઘીનગર,વડોદરા,ભુજ સહિત શહેરોમાં બેન્કના એટીએમ મશીનોની ઉઠાંતરી કરીને રાજ્યભરની પોલીસની ઊંઘ હરામ કરનાર માસ્ટર માઈન્ડ ગેંગ લીડર સેડલાના સબ્બીર સિપાઈ એલસીબી પોલીસે ઝાળ બિછાવીને સેડલામાં થી દબોચી લીઘો છે..
માસ્ટર માઈન્ડ સબ્બીર અને તેની ગેંગના સગરીતો નક્કી કરેલા સ્થલની રેકી કરી અને મોડી રાત્રે મોકાનો ફાયદો ઉઠાવીને એટીએમ મશીનો ઉઠાવી અને ગેડિયાના અવાવરું જગ્યામાં આવી મશીન તોડીને રૂપિયા કાઢી લેતા હતા.આ ગેંગ અનેક ઘરફોડ ચોરીને અંજામ પણ આપી ચુકી છે.
આ ગેંગના અન્ય સભ્યો હુસેનસા કાલુસા,સતારસા કાળુંસા,મુરીદ ખાન મલેક,યાસીન પઠાણ,એજ્બત ખાન પઠાણ અનેક ગુનામાં સામેલ છે.
First published:

Tags: એટીએમ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, ચોરી, લૂંટ, સુરેન્દ્રનગર, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन