નવસારીઃ હાઇવે પર 115લૂંટને અંજામ આપનાર એમપીની ટોળકી ઝબ્બે

ડાંગઃ નવસારી લોકલક્રાઇમ બ્રાંચની ટીમને મળેલ બાતમીને આધારે હાઇવે ઉપર લૂટના ઇરાદે ફરી રહેલ આંતરરાજ્ય ચોરી ,લૂટ અને ધાડ કરતી એમ.પી ગેંગ ઝડપાઈ ગઈ હતી.પ્રાથનીક તપાસમા આ ગેંગે ગુજરાત સહીત અન્ય રાજ્યોમા 29 ઘાડ લૂટ અને 115 જેટલી ચોરી કર્યાનુ કબુલીલીધુ છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
ડાંગઃ નવસારી લોકલક્રાઇમ બ્રાંચની ટીમને મળેલ બાતમીને આધારે હાઇવે ઉપર લૂટના ઇરાદે ફરી રહેલ આંતરરાજ્ય ચોરી  ,લૂટ અને ધાડ કરતી એમ.પી ગેંગ ઝડપાઈ ગઈ હતી.પ્રાથનીક તપાસમા આ ગેંગે ગુજરાત સહીત અન્ય રાજ્યોમા 29 ઘાડ લૂટ અને  115 જેટલી ચોરી કર્યાનુ કબુલીલીધુ છે.

નવસારી  લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે મળેલ બાતમીને આધારે નેશનલ હાઈવે ઉપર વોચ રાખતા રાત્રીના સમયે ટ્રકમા સવાર શકાસ્પદ જણાતા ઇસમોને પોલીસ સ્ટેશન લાવી વધુ પુછપરછ કરતા આ મધ્યપ્રદેશની આંતર રાજ્ય ચોરી લૂટ અને ધાડ કરતી ગેંગ હોવાનુ બહાર આવ્યુ હતુ.

નવસારી જિલ્લા નાયબ પોલીસ અધીક્ષકે માહીતી આપતા જણાવ્યુ હતુ કે આ ગેંગે અત્યાર સુધી ગુજરાત સહીત અન્ય રાજ્યોમા 29 ઘાડ લૂટ અને  115 જેટલી ચોરી કર્યાનુ કબુલીલીધુ છે. જ્યારે રીમાંડ દરમ્યાન વધુ ગુના બહાર આવે એવી શક્યતા છે.

એમપી ગેંગના મુખ્ય સૂત્રધાર કરણ કેરુભાઈ ભીલ, શેરૂ ગ્યાનસિંગ ભાભર, વિક્રમસિંહ બગલે, સુરેશ બહાદુર, મુલીયા, જીતેન માવડા, કલમસિંહ અજના, ઉત્તમ નિનામા, સુનિલ ઉર્ફે રગન હટીલા, ગુડ્ડુ મોવણીયા સહિત 9 લૂંટારૂ ઝડપી લેવાયા છે.

પકડાયેલ ગેંગઆંતર રાજ્ય લૂટારૂ ગેંગ છે જેમણી ગુજરાત સહીત મહારાષ્ટ્ર,છતીસગઢ, મધ્યપ્રદેશ ,કર્ણાટક અને રાજસ્થાન મા ગુનાઓને અંજામ આપ્યો છે. પકડાયેલ 9 આરોપી પૈકી મધ્યપ્રદેશ ના ધાર જિલ્લાના છટવાણી ના 2 ઇસમો મુખ્ય સુત્રધાર છે. જેમની પાસેથી લૂટ અને ચોરી મા ઉપયોગમા લેવાના સાધનો પણ એલસીબી એ કબ્જે કર્યા છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી ટ્રકમા સવાર થઈ એકજ જગ્યાએ એકથી વધુ દુકાન કે ઘરમા પોતાના બદ ઇરાદાને અંજામ આપવાની છે.
First published: