સુરતઃવાવ ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 11 શકુનિ ઝડપાયા

સુરતઃ સુરત જીલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે ખુલ્લા ખેતરમાં રવિવારે મોડી રાતે જુગાર રમતા ૧૧ જેટલા શકુનિઓ ઝડપાયા છે. કામરેજ પોલીસએ કરેલ રેડ દરમ્યાન રોકડ-મત્તા તેમજ ૧૧ જેટલી બાઈક મળી ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  • Web18
  • Last Updated :
  • Share this:
સુરતઃ સુરત જીલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે ખુલ્લા ખેતરમાં રવિવારે મોડી રાતે જુગાર રમતા ૧૧ જેટલા શકુનિઓ ઝડપાયા છે. કામરેજ પોલીસએ કરેલ રેડ દરમ્યાન રોકડ-મત્તા તેમજ ૧૧ જેટલી બાઈક મળી ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

surat jugari
વાવ ગામે અમિત પટેલ નામના રહીશના ખેતરમાં મોટા પાયે જુગાર રમતા હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. ત્યાં જઇ રેડ કરતા કુલ ૧૧ જેટલા પટેલો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જયારે કેટલાક ઈસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
તમામ શકુનિઓને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સતીશ ગુલાબ પટેલ, મનું પટેલ, મહેશ અમરત પટેલ, જનક અમરત પટેલ, સતીશ વલ્લભ ભક્તા  સહીતના કુલ ૧૧ જેટલા ઈસમોના નામો બહાર આવ્યા હતા. જે તમામ વાવ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
First published: