24 કલાકમાં મોડાસામાં બીજુ જુગારધામ ઝડપાયું,9 વેપારીઓ ઝબ્બે

મોડાસાઃ મોડાસામાં ગઇકાલ બાદ આજે સતત બીજા દિવસે પણ જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. મોડાસા ટાઉન પોલીસે 9 જુગારીઓને ઝડપી 1.50લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગઈકાલે મોડાસા શહેરમાં જીલ્લા એલસીબી દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ ટાઉન પોલીસ પોતાની આબરૂ બચાવવા કામે લાગી હતી.

  • Web18
  • Last Updated :
  • Share this:
મોડાસાઃ મોડાસામાં ગઇકાલ બાદ આજે સતત બીજા દિવસે પણ જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. મોડાસા ટાઉન પોલીસે 9 જુગારીઓને ઝડપી 1.50લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગઈકાલે મોડાસા શહેરમાં જીલ્લા એલસીબી દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ ટાઉન પોલીસ પોતાની આબરૂ બચાવવા કામે લાગી હતી.

શહેરના ડુઘરવાડા ચોકડી નજીક સર્વોદય બેંકની સામે ખાલી જગ્યામાં પાર્ક કરેલી ટ્રકોની પાછળ પત્તાનો હાર-જીતનો પૈસાથી ગેરકાયદે જુગાર ખેલાતો હતો.દરમિયાનમાં રાત્રીના બે વાગ્યાના અરસામાં મોડાસા ટાઉન પોલીસે રેડ પાડી ગેરકાયદે જુગારધામમાં ખેલતા 9 શખસોને ઝડપી પાડ્યા હતા.જેમાં અજગર સુથાર નામનો શખ્સ ત્રીજી વાર જુગાર રમતા ઝડપાયો હતો. જયારે અન્ય શકુનિ અલગ-અલગ વ્યવસાયમાં જોડાયેલા છે. આ રેડમાં પોલીસે રોકડ નોટો રૂ.૨૯,૩૩૦ અને ત્રણ મોટરસાઈકલ સહીત ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે લઇ જુગારધારાની કલમ-૧૨ મુજબા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 જુગાર રમતા જડપાયેલા શકુનિ

(૧) સાકીર હમીદ ટીંટોઈયા, (૨) સાબીદ એહમદ ઉપાદ, (૩) મોહસીન ગુલામભાઈ સુથાર, (૪) સોએબ હબીબ જેથરા, (૫) અજગર ઇકબાલ સુથાર  (ત્રણ વાર જુગાર રમતા ઝડપાયો છે.), (૬) અનવરહુસેન ઈબ્રાહીમ સુથાર, (૭) મહમંદનજીર મુસ્તુફા કાન્ક્રોલીયા, (૮)ર ઈશભાઈ છોટુખાન શેખ, (૯) મહમંદ રફીક મહમંદયુનુસ ઇપ્રોલીયા.
First published: