ગઢડાઃ1.8કરોડની લૂંટના એક આરોપીની સાથીઓએ હત્યા કરી ફેકી દીધો!

બોટાદઃ જિલાના ગઢડા તાલુકાના હરીપર ગામે હોળાયા જવાના રસ્તે ગઇકાલે સવારમાં ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ મૃતદેહ રાજન મારવાડીનો હોવાનું ખુલ્યુ છે. રાજન અમદાવાદની કેસવાનની રૂ.1.8કરોડની ચોરીનો આરોપી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
બોટાદઃ જિલાના ગઢડા તાલુકાના હરીપર ગામે હોળાયા જવાના રસ્તે ગઇકાલે સવારમાં ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ મૃતદેહ રાજન મારવાડીનો હોવાનું ખુલ્યુ છે. રાજન અમદાવાદની કેસવાનની રૂ.1.8કરોડની ચોરીનો આરોપી છે.

જ્યારે પોલીસ તપાસમાં મોહમ્મદ નોમાન અને મુન્ના પાસે કરોડોની રકમ હોવાનો ખુલાસો થયો છે. બંનેએ મળી કરી રાજન મારવાડીની હત્યા કરી નાખી હતી. નોમાને ચોરી બાદ રવિ અને રાજનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. દારૂની મહેફિલ બાદ બંનેની હત્યા કરવાનું કાવતરુ ઘડ્યું હતું.જો કે રવિ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે રાજનની હત્યા કરી દેવાઇ હતી. રાજન મારવાડીના ભાઈએ ત્રણ શખસ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. ત્રણ શખ્સો પૈકી એક અમદાવાદ અને બે ગઢડાનો હોવાનું બહાર આવ્યું છે.
First published: