ડીડીસીએને લઇને દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરી એકવાર આમને સામને આવી ગયા છે. આ વખતે તપાસ અધિકારીના એક પત્રના ખુલાસાને લઇને આપ સરકાર ઘેરાઇ છે. વાસ્તવમાં દિલ્હી સરકારમાં શહેરી વિકાસ સચિવ અને ડીડીસીએ તપાસ માટે બનાવાયેલી કમિટીના અધ્યક્ષ ચેતન બી સાંધીએ કેન્દ્ર સરકારમાં નિયુક્તિને લઇને કેન્દ્રિય ગૃહ સચિવને પત્ર લખ્યો છે.

નવી દિલ્હી # ડીડીસીએને લઇને દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરી એકવાર આમને સામને આવી ગયા છે. આ વખતે તપાસ અધિકારીના એક પત્રના ખુલાસાને લઇને આપ સરકાર ઘેરાઇ છે. વાસ્તવમાં દિલ્હી સરકારમાં શહેરી વિકાસ સચિવ અને ડીડીસીએ તપાસ માટે બનાવાયેલી કમિટીના અધ્યક્ષ ચેતન બી સાંધીએ કેન્દ્ર સરકારમાં નિયુક્તિને લઇને કેન્દ્રિય ગૃહ સચિવને પત્ર લખ્યો છે.
આ પત્ર 28 ડિસેમ્બરનો છે જેમાં સાંધીએ દિલ્હી સરકાર સામે આરોપ લગાવ્યો છે કે ડીડીસીએમાં કથિત કૌભાંડ મામલે વીઆઇપીનું નામ દાખલ કરવા માટે દબાણ કરાતું હતું. ત્યાર બાદ ભાજપે આરોપ લગાવ્યો છે કે વીઆઇપી બીજુ કોઇ નહીં પરંતુ નાણામંત્રી ખુદ અરૂણ જેટલી છે.
જોકે સાંધીએ અરૂણ જેટલીનું નામ પત્રમાં ક્યાંય લખ્યું નથી પરંતુ ભાજપનું કહેવું છે જે રીતે આપ સરકાર શરૂઆતથી તથ્યો વગર અરૂણ જેટલીનું નામ કૌભાંડમાં ઘસેડી રહ્યું છે એ જોતાં વીઆઇપી એટલે અરૂણ જેટલી માનવામાં આવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર