પાકિસ્તાન મરીન દ્વારા ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ

પોરબંદરઃફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. આજે પાકિસ્તાની મરીન દ્વારા ભારતીય માછીમારોની ત્રણ બોટ અને 18 માછીમારોનું અપહરણ કરાયું છે.ભારતીય જળસીમા નજીકથી ફિશિંગ કરતી વખતે માછીમારોનું અપહરણ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ માછીમારોના અપહરણની ત્રીજી ઘટના છે. એક માસ અગાઉ પણ પોરબંદર નજીકથી માછીમારો પર ગોળીબાર કરી અપહરણ કરાયાની ઘટના સામે આવી હતી. જેમાં એક માછીમાર ઘવાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર