Home /News /crime /રાજકોટઃમહેનતાણાની રકમ ન ચુકવી ફિલ્મ કલાકારને આપી જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટઃમહેનતાણાની રકમ ન ચુકવી ફિલ્મ કલાકારને આપી જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટ : ફિલ્મો અને સિરિયલોમાં કામ કરતા કલાકારને મહેનતાણાની રકમ ન આપીની ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મોરબીના હિમસન ફિલ્મસવાળા લાલજી મહેતા અને તેના પુત્ર સામે વીરભાનુ બાલાસરાએ ગીત કરારોની 3.6 લાખ રૂપિયાની છેતરપીડીનો ગુનો નોધાવ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    રાજકોટ : ફિલ્મો અને સિરિયલોમાં કામ કરતા કલાકારને મહેનતાણાની રકમ ન આપીની ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મોરબીના હિમસન ફિલ્મસવાળા લાલજી મહેતા અને તેના પુત્ર સામે વીરભાનુ બાલાસરાએ ગીત કરારોની 3.6 લાખ રૂપિયાની છેતરપીડીનો ગુનો નોધાવ્યો છે.

    ભક્તિનગર પોલીસમથકમાં કરાયેલી અરજીમાં વિરભાનુંએ આક્ષેપ કર્યા છેકે, લાલજીભાઈએ સિરિયલમાં હીરો તરીકે પસંદગી કરી  બે ગીત ખરીદ કર્યા હતા. સિરિયલમાં ખર્ચ માટે કુલ ઉછીના લીધેલ 3.6 લાખનો હિસાબ કામ પુર્ણ થયા બાદ આપવાનું કહ્યું હતું. પરંતુ સમય વિત્યા છતાં આપવામાં આવ્યો નથી.અને ઉઘરાણી કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
    First published:

    Tags: કરાર, ગીત, ગુજરાત, છેતરપિંડી, નિર્માતા, ફિલ્મ, રાજકોટ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો