Home /News /crime /

ભરૂચ ખાતે કિશોરીને પાણીપૂરી ખવડાવવાની લાલચ આપી યુવક ભગાડી ગયો

ભરૂચ ખાતે કિશોરીને પાણીપૂરી ખવડાવવાની લાલચ આપી યુવક ભગાડી ગયો

ભરૂચના નાદેલાવ વિસ્તારમાં આવેલ અયોધ્યાનગરના ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષીય કિશોરી ગત તા.૬ જુલાઈના રોજ તેના ઘરે હતી તે દરમ્યાન માતા રમીલાબહેન મારવાડીને નજીકમાં જઈને આવું છુ તેમ કહી નીકળી હતી. જો કે તે પરત નહીં ફરતાં પોલીસ ફરિયાદ નોંઘાઈ હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ભરૂચ : ભરૂચના નાદેલાવ વિસ્તારમાં આવેલ અયોધ્યાનગરના ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષીય કિશોરી ગત તા.૬ જુલાઈના રોજ તેના ઘરે હતી તે દરમ્યાન માતા રમીલાબહેન મારવાડીને નજીકમાં જઈને આવું છુ તેમ કહી નીકળી હતી. જો કે તે પરત નહીં ફરતાં પોલીસ ફરિયાદ નોંઘાઈ હતી.

રમીલાબહેનના પુત્ર સુનીલનો ૧૬ વર્ષીય મિત્ર અને અંકલેશ્વરનો રહેવાસી સગીર તેઓના ઘરે ૧૦ દિવસથી રહેવા આવ્યો હતો. આ સગીર કિશોરીને પાણીપુરી ખવડાવવાની લાલચ આપી ભગાડી ગયો હતો.

આ બાબતે માતાએ કિશોરીની પરિવારજનોને ત્યાં શોધખોળ હાથ ધરતા તેણીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આથી તેઓએ આ અંગે ભરૂચ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંઘાવતા પોલીસે આ બાબતે અપહરણની ફરીયાદ નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુજરાત, ગુનો

આગામી સમાચાર