Exclusive : હાઇપ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ, જોવો તસ્વીર

પ્રદેશ18 ઇટીવીની ઇન્વેસ્ટીગેશન ટીમે આ હાઇ પ્રોફાઇલ જુગારધામનો સ્ટીંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો, આ અંગે અહેવાલ પ્રસિધ્ધ થતાં કલાકોમાં સટીક અસર થઇ અને જુગારધામ ખાલી થઇ ગયું

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ગાંધીનું ગુજરાત ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું છે. કટકીના કટકામાં વેચાઇ ગયેલા વહીવટી તંત્ર અને પોલીસની મીલીભગતને પગલે દારૂ જુગારના ગોરખધંધા ઠેર ઠેર ધમધમી રહ્યા છે. અહીં એક એવા જ હાઇ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરાયો છે. પ્રદેશ18 ઇટીવી દ્વારા મોટા હાઇ પ્રોફાઇલ જુગારનો પર્દાફાશ કરાયો છે.

રાજકોટ પોરબંદર અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લાની ત્રિભેટે આવેલા ભીલડી ગામે ખેતરમાં ખુલ્લેઆમ હાઇ પ્રોફાઇલ જુગાર ચાલી રહ્યો હતો.

હાઇવેની કિનારે આવેલા ખેતરમાં ખુલ્લેઆમ ચાલતું આ જુગારધામ વિદેશના કસીનોને પણ ટક્કર આપે એવું હતું.

જુગારીઓને બેસવા માટે અહીં ખુલ્લો મોટો સામીયાણો બનાવાયો હતો, જુગારીઓ માટે  ચા-પાણી અને જમવાની પણ વ્યવસ્થા હતી.
જુગારીઓને બેસવા માટે અહીં ખુલ્લો મોટો સામીયાણો બનાવાયો હતો, જુગારીઓ માટે ચા-પાણી અને જમવાની પણ વ્યવસ્થા હતી.

પ્રદેશ18 ઇટીવીની ઇન્વેસ્ટીગેશન ટીમે આ હાઇ પ્રોફાઇલ જુગારધામનો સ્ટીંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો, આ અંગે અહેવાલ પ્રસિધ્ધ થતાં કલાકોમાં સટીક અસર થઇ અને જુગારધામ ખાલી થઇ ગયું
પ્રદેશ18 ઇટીવીની ઇન્વેસ્ટીગેશન ટીમે આ હાઇ પ્રોફાઇલ જુગારધામનો સ્ટીંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો, આ અંગે અહેવાલ પ્રસિધ્ધ થતાં કલાકોમાં સટીક અસર થઇ અને જુગારધામ ખાલી થઇ ગયું

પ્રદેશ18 ઇટીવીની ઇન્વેસ્ટીગેશન ટીમે આ હાઇ પ્રોફાઇલ જુગારધામનો સ્ટીંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો, આ અંગે અહેવાલ પ્રસિધ્ધ થતાં કલાકોમાં સટીક અસર થઇ અને જુગારધામ ખાલી થઇ ગયું
પ્રદેશ18 ઇટીવીની ઇન્વેસ્ટીગેશન ટીમે આ હાઇ પ્રોફાઇલ જુગારધામનો સ્ટીંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો, આ અંગે અહેવાલ પ્રસિધ્ધ થતાં કલાકોમાં સટીક અસર થઇ અને જુગારધામ ખાલી થઇ ગયું

પ્રદેશ18 ઇટીવીની ઇન્વેસ્ટીગેશન ટીમે આ હાઇ પ્રોફાઇલ જુગારધામનો સ્ટીંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો, આ અંગે અહેવાલ પ્રસિધ્ધ થતાં કલાકોમાં સટીક અસર થઇ અને જુગારધામ ખાલી થઇ ગયું
પ્રદેશ18 ઇટીવીની ઇન્વેસ્ટીગેશન ટીમે આ હાઇ પ્રોફાઇલ જુગારધામનો સ્ટીંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો, આ અંગે અહેવાલ પ્રસિધ્ધ થતાં કલાકોમાં સટીક અસર થઇ અને જુગારધામ ખાલી થઇ ગયું
First published: