પ્રજ્ઞાચક્ષુ માતા અને કેન્સરગ્રસ્ત પિતાના એકના એક પુત્રની ગોળી મારી હત્યા, પોલીસમાંથી આપ્યું હતું રાજીનામું

મૃતક નિવૃત પોલીસ કર્મચારીની તસવીર

ex policeman shot death in haryana: હરિયાણાના હિસારમા હિસા ભવાની રોડ પર રામસિંઘ કોલોની નિવાસી 35 વર્ષના ઋતુરાજ યાદવ રિતિક કરિયાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે. મોડાં સુધી તે દુકાન પર બેઠો હતો. તે જ સમય પર એક અજાણ્યો યુવક આવી અને પોલીસકર્મીપર ગોળી મારી હત્યાં કરી નાખી હતી પછી તે ફરાર થઈ ગયો હતો.

 • Share this:
  સંદિપ સૈની, હિસારઃ હરિયાણાના (Haryana news) હિસાર જિલ્લાનાં (murder in hisar) હાસીમા ભવાની રોડ પર સ્થિત રામ સિંહ કોલોનીમાં રિટાયર્ડ પોલીસકર્મીને અજાણ્યાં લોકેએ તેનાં માથાં પર ગોળી મારી (firing on ex police man in haryana) હત્યાં કરી નાંખી હતી. આ ઘટના બની હતી ત્યારે ઋતુરાઝ તેની દુકાન પર બેઠો હતો. પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હજુ સુધી રિટાયર્ડ પોલીસકર્મીની હત્યાના કારણો વિશે કઈ જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસે (police) ગુનો નોંધીને આગળની કાર્યાવાહી હાથધરી હતી.

  માહિતી અનુસાર, હરિયાણાના હિસારમા હિસા ભવાની રોડ પર રામસિંઘ કોલોની નિવાસી 35 વર્ષના ઋતુરાજ યાદવ રિતિક કરિયાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે. મોડાં સુધી તે દુકાન પર બેઠો હતો. તે જ સમય પર એક અજાણ્યો યુવક આવી અને ફોજીપર ગોળી મારી હત્યાં કરી નાખી હતી પછી તે ફરાર થઈ ગયો હતો.

  ગોળી ચલાવનારના અવાજથી લોકો ઘટના સ્થળે પોહચ્યાં હતા પોલીસકર્મીને ઘાયલ અવસ્થામાં જોઈ તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. જ્યાંથી તેઓને હિસાર રેફર કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચોઃ-Surat: રાંદેરમાં ઇંડાની લારીવાળાથી મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ, ધારી ધીરને જોતો, જાહેર શૌચાલયમાં પણ પાછળ ઘુસી જતો

  હિસારની ખાનગી હોસ્પિટલમાં તેમને લઇ ગયા હતા. જ્યાં સારવાર કરવામાં આવતી હતી. જોકે, સારવાર દરમિયાન પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. ઘટના પછી પોલીસ તપાસ માટે પોંહચી હતી. ત્યાંથી કેટલાંક પુરાવા મળ્યા છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?

  પોલીસની નોકરી છોડી હતી
  રિતુરાજ રિટાયરમેન્ટ પછી તે પોલીસમાં એસપીઓ પદ પર પણ તૈનાત હતો. જોકે થોડાક દિવસો પછી તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે હવે કરિયાણાની દુકાન ચલાવતો હતો. આ ઘટના પાછળના કારણો વિશે જાણવા ન મળવાથી લોકો પરેશાન છે.

  આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

  ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોરબી શહેરમાં પણ જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો. જ્યાં બાઈક અથડાવા જેવી સામાન્ય બાબત ઉપર મોટી બબાલ થઈ હતી. અને બે યુવકોએ એક યુવકને ગળા ઉપર છરી મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
  Published by:ankit patel
  First published: