'જેને પ્રેમ કર્યો એ ના મળી, હવે જીવ આપી રહ્યો છું', સુસાઈડ નોટમાં દર્દ વ્યક્ત કરી એન્જીનિયરિંગ વિદ્યાર્થીનો આપઘાત

વિદ્યાર્થીની પ્રતિકાત્મક તસવીર

Madhya pradesh crime news: પિતા દુષ્યંતને સાંજ સુધી સતત ફોન (father called dushyant) લગાવતા રહ્યા હતા. પરંતુ પુત્રએ ફોન ઉપાડ્યો નહીં. ત્યારે પરિચીતને મોકલતા તેમણે બારીમાંથી જોયું તો તેના હોશ ઉડી ગયા હતા. દુષ્યંત ફાંસીના (dushyant suicide) ફંદાથી લટકતો દેખાયો હતો.

 • Share this:
  ભોપાલઃ 'કિડીને મરવાથી કોઈને ફર્ક નહીં પડે. મારી જિંદગી પણ કિડી જેવા થઈ ગઈ છે. જેને પ્રેમ કર્યો એ ન મળી, હવે જીવ આપી રહ્યો છું.' સુસાઈડ નોટમાં (suicide note) દર્દ વ્યક્ત કરીને 18 વર્ષના યુવકે ફાંસી લગાવી (student suicide) લીધી હતી. આ મામલો મધ્ય પ્રદેશનની (Madhya pradesh news) રાજધાની ભોપાલના (bhopal news) આનંદ નગરનો છે. પોલીસે લાશને જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસને આ મામલો લવ અફેરનો લાગી રહ્યો છે. આત્મહત્યાના દિવસે યુવક પિતાના સતત ફોન કર્યા હતા. પરંતુ કોલ રિસીવ ન થયા ત્યારે ઘટનાની જાણ થઈ હતી.

  પોલીસના જણાવ્યા પ્રમાણે 18 વર્ષના દુષ્યંત પિતા રાધા કૃષ્ણ તિવારી પન્નાનું કહેવું છે કે તેનો અભ્યાસ વિદિશાના સમ્રાટ અશોક પ્રૌદ્યોગિકી સંસ્થાનમાં ચાલી રહ્યો હતો. તે એન્જીનિયરિંગના બીજા વર્ષમાં હતો. મૃતકના પિતા રાધાકૃષ્ણ ભોપાલની ટીઆઈટી કોલેજમાં સુપરવાઈઝરના પદ પર છે.

  તેઓ પન્નામાં સિવિલ વર્કના કોન્ટ્રાક્ટનું પણ કામ કરે છે. કોલેજ પ્રબંધનમાં તેમણે કોલેજ પરિસરમાં જ સર્વન્ટ ક્વાર્ટર આપવામાં આવ્યું છે. પોલીસ પ્રમાણે રાધાકૃષ્ણ પત્નીની સાથે સપ્તાહ પન્નામાં હતા. મૃતકનો ભાઈ પણ ઘટના સમયે ઘરે ન્હોતો.

  આ પણ વાંચોઃ-OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

  પોલીસના જણાવ્યા પ્રમાણે પિતાએ દુષ્યંતને શુક્રવારે સવારે ફોન લગાવ્યો હતો. પરંતુ ફોન રિસીવ ન કર્યો. તે રોજ સવારે તેના હાલચાલ પૂછવા માટે ફોન કરતા હતા. પિતા દુષ્યંતને સાંજ સુધી સતત ફોન લગાવતા રહ્યા હતા. પરંતુ પુત્રએ ફોન ઉપાડ્યો નહીં.

  આ પણ વાંચોઃ-Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

  જેથી તેમણે એક પરિચિતને કહ્યું કે ઘરે જઈ જુઓ. પરિચિત જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેને રૂમની અંદર બંધ મળ્યો હતો અને તેણે બારીમાંથી જોયું તો તેના હોશ ઉડી ગયા હતા. દુષ્યંત ફાંસીના ફંદાથી લટકતો દેખાયો હતો. આ અંગે તેમણે તરત પોલીસને જાણ કરી હતી.

  આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

  પોલીસેને આ વાત ઉપર છે શક
  પોલીસને શક છે કે આ મામલો પ્રેમ પ્રસંગનો છે. કારણે મૃતકે સુસાઈડ નોટમાં લખ્યુ હતું કે કિડીના મરવાથી કોઈને ફર્ક પડતો નથી. મારી જિંદગી કીડી જેવી થઈ ગઈ છે. જેને પ્રેમ કર્યો છે એ ન મળી એટલે જીવ આપી રહ્યો છું. પોલીસનું માનવું છે કે આ પ્રકારની ઘટના પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ જ લખી શકે. પોલીસ દુષ્યંતનો મોબાઈલ જપ્ત કરી લીધો હતો. તેની સંપૂર્ણ પણે તપાસ કરવામાં આવશે.
  Published by:ankit patel
  First published: