ગે ગણાવી ISએ 10 લોકોની જાહેરમાં કત્લેઆમ કરી

Haresh Suthar | News18
Updated: September 22, 2015, 12:00 PM IST
ગે ગણાવી ISએ 10 લોકોની જાહેરમાં કત્લેઆમ કરી
આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ ગે (સમલૈગિંક) ગણાવીને 10 લોકોની જાહેરમાં કત્લેઆમ કરી. મોનિટરિંગ ગ્રુપના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ અને નોર્ધન સીરિયામાં આઇએસએ આ કત્લેઆમને અંજામ આપ્યો છે. જે લોકોની ગે ગણાવી હત્યા કરવામાં આવી એમાં 9 પુરૂષ અને એક કિશોર હતો.

  • News18
  • Last Updated: September 22, 2015, 12:00 PM IST
  • Share this:
બેરૂત # આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ ગે (સમલૈગિંક) ગણાવીને 10 લોકોની જાહેરમાં કત્લેઆમ કરી. મોનિટરિંગ ગ્રુપના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ અને નોર્ધન સીરિયામાં આઇએસએ આ કત્લેઆમને અંજામ આપ્યો છે. જે લોકોની ગે ગણાવી હત્યા કરવામાં આવી એમાં 9 પુરૂષ અને એક કિશોર હતો.

સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટસના જણાવ્યા અનુસાર જેહાદીઓએ હોમોસેક્સુઅલનો આરોપ લગાવી સેન્ટ્રલ સીરિયાના રાસતાનમાં 7 લોકોની હત્યા કરી હતી. નોર્ધન ક્ષેત્રના અલેપ્પોમાં ISએ આ જ કારણથી 2 પુરૂષો અને એક કિશોરને મારી નાંખ્યો હતો.

મળેલી જાણકારી મુજબ આ હત્યા જાહેરમાં કરવામાં આવી હતી. પરંતુ આઇએસના કટ્ટરપંથીઓએ જાહેરમાં જે લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી એ તમામ કેમેરા તોડી નાંખ્યા હતા.

ઇરાક અને સીરિયાના આતંકી હકુમતના વિસ્તારમાં આઇએસ પોતાના કાયદા લાગુ કરી જાહેરમાં હત્યાને અંજામ આપી રહયું છે.
First published: September 22, 2015, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading