Home /News /crime /

દારૂડિયણ પત્નીએ પેટભરીને દારૂ પીધો, પછી કરી પતિની હત્યા, સાસુને કહ્યું 'મેં તારા પુત્રને મારી નાંખ્યો'

દારૂડિયણ પત્નીએ પેટભરીને દારૂ પીધો, પછી કરી પતિની હત્યા, સાસુને કહ્યું 'મેં તારા પુત્રને મારી નાંખ્યો'

મહિલાની પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

Rajasthan crime news: મૃતક નાથુ યાદવના છ મહિના પહેલા જ વિધવા કાંતા સાથે લગ્ન (marriage with widow) થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની માતાથી (husband wife relationship) અલગ બીજા ગામ મુંગેડમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. જ્યાં મજૂરી કરીને પોતાનું જીવન જીવતા હતા. મહિલા પોતાના સાસુને આખી ઘટના જણાવ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી.

વધુ જુઓ ...
    Rajasthan news: પત્ની પોતાના સુહાગની લાંબી આયુ માટે વ્રત રાખે (wife vrat for husband life) છે મંદિર-મસ્જીદ જઈને માટું નામાવે છે. પરંતુ રાજસ્થાનના (Rajasthan news) ડુંગરપુર (Dungarpur news) જિલ્લામાં એક એવી સમસનીખેસ ઘટના સામે આવી છે જેણે જાણી લોકો ચોંકી ગયા હતા. એક પત્નીએ પહેલા પેટ ભરીને દારૂ પીધો (wife drunk liquor) હતો અને પછી નાશામાં ધૂત થઈને પતિની હત્યા (wife killed husband) કરી દીધી હતી. એટલું જ નહીં સાસુ પાસે જઈને કહ્યું હતું કે મેં તમારા પુત્રને મારી નાંખ્યો છે. હવે હું તારી સાથે આ ઘરમાં રહીશ.

    4 દિવસ રુમમાં પડી રહી લાશ
    ઉલ્લેખનીય છે કે આ મામલો ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશનનો છે. અહીં કાંતા નામની મહિલાએ 23 ઓગસ્ટે પોતાના પતિ નાથુની હત્યા કરી દીધી હતી. મહિલાએ આખી ઘટનાની કહાની પોતાની 65 વર્ષીય સાસુ બેવા ગલાબ યાદવને જણાવી હતી.

    પરંતુ સાસુને વિશ્વાસ આવ્યો નહીં. પછી ચાર દિવસ બાદ જઈને જોયું તો પુત્રની લાશ રૂમમાં પડેલી હતી. લાશ સડી ચુકી હતી. અને પડોશીને દુર્ગંધ આવવા લાગી હતી. ત્યારબાદ મહિલાએ પોલીસને જણાવીને પોતાની વહૂ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

    6 મહિના પહેલા જ થયા હતા બંનેના લગ્ન
    નવાઈની બાબત એ છે કે મૃતક નાથુ યાદવના છ મહિના પહેલા જ વિધવા કાંતા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની માતાથી અલગ બીજા ગામ મુંગેડમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. જ્યાં મજૂરી કરીને પોતાનું જીવન જીવતા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મહિલા દારૂનો નશો કરતી હતી. જેના પગલે તેણે ઘટનાને અંજામ આપ્યો હતો. મહિલા પોતાના સાસુને આખી ઘટના જણાવ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકની આત્મહત્યા, કાળુ- રાજુ-ભગા રબારી સહિત પાંચ લોકોના ત્રાસનો આક્ષેપ

    સાસુએ પોલીસને જણાવી વહૂની કરતૂત
    આરોપી મહિલાની સાસુ વેબા ગલાબે પોલીસને જણાવ્યું હતું કે વહૂએ જણાવ્યું કે મેં તારા પુત્રને મારી નાંખ્યો હતો ત્યારે વિશ્વાસ આવ્યો નહીં. મેં વહૂને અહીં રહેવા માટે ના પાડી દીધી હતી. તે પોતાના પીયર બુચિયાબડા કલ્યાણપુર જતી રહી હતી. જોકે પોલીસે પીયરમાં જઈને જોયું તો વહૂ ત્યાં ન્હોતી.

    આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! 45 વર્ષીય વિધવા શિક્ષિકાની દર્દભરી કહાની, 33 વર્ષીય યુવકે જિંદગી કરી નાખી નરક

    આ પણ વાંચોઃ-રાધનપુરઃ ખિસ્સામાં જ મોબાઈલમાંથી નીકળવા લાગ્યો ધુમાડો, જુઓ live mobile blast video

    પોલીસ હત્યાનો ગુનો નોંધીને તેની તપાસ શરુ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનું હજી સુધી કારણ જાણવા મળ્યું નથી. મહિલાના નિવેદન બાદ જ જાણવા મળશે કે પતિની હત્યા કેમ કરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Rajasthan news, Wife killed husband

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन